અનોખું ગામ જ્યાં પેદા થાય છે ફક્ત છોકરીઓ, “મેયર” બોલ્યા દીકરો પૈદા કરો મળશે ઇનામ…

53

શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે, જ્યાં ફક્ત છોકરીઓ જ પૈદા થાય છે? જી હાં, પોલેંડ અને ચેક રિપબ્લિકની સીમા પર એક એવું અનોખું ગામ વસેલું છે, જ્યાં ફક્ત છોકરીઓ જ પૈદા થાય છે. આ ગામમાં પાછલા નવ વર્ષોમાં કોઈ પણ છોકરો પૈદા થયો નથી.

અ ગામનું નામ છે મીજેસ્કે ઓદ્રજેન્સકી. અહિયાં આખરી વખતે વર્ષ 2010 માં એક એવા છોકરાનો જન્મ થયો હતો, પણ ત્યાર બાદ છોકરાઓ અને તેના પરિવારવાળાઓ ગામ છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. હિયાની વસ્તી અંદાજે ૩૦૦ ની નજીક છે જેમાં છોકરીઓ અને મહિલાઓની સંખ્યા વધારે છે અને છોકરાઓ ન બરોબર છે.

આ ગામમાં અત્યારે જે નાનો છોકરો છે તે 12 વર્ષનો છે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, અહિયાં છોકરીઓ તો હંમેશા પૈદા થતી રહે છે, પણ છોકરાઓનો જન્મ ઘણો જ દુર્લભ છે. આ જ કારણ છે કે મેયર રેજમંડ ફ્રીશકોએ આ એલન કર્યું છે કે જેના ઘરે દીકરો થશે તેને ઇનામ આપવામાં આવશે.

ગામવાળાઓના જણાવ્યા અનુસાર, તે તેનું કારણ નથી જાણતા કે આખરે શ માટે અહિયાં ફક્ત છોકરીઓ જ પૈદા થાય છે. હા પરંતુ પોલેંડની રાજધાની વારસોના એક વિશ્વવિદ્યાલયે આ રહસ્યને જાણવાનું રીસર્ચ શરુ કરી દીધું છે.

વારસોની મેડીકલ યુનીવર્સીટીના પ્રોફેસર રફાલ પ્લોસકીનું જણાવવાનું કે ગામમાં છોકરાઓ પૈદા થઇ રહ્યા નથી, અ અનોખી ઘટના છે તે છે, સથે જ ઘણી ચિંતાની વાત છે. તેનું જણાવવાનું કે આ રહસ્યના સમાધાનને સોલ કરવો સહેલો નથી. ટેન માટે ગામના બધા જુના રેકોર્ડ જોવા પડશે. તે ઉપરાંત છોકરીઓના માં બાપના કોઈ પણ સબંધ છે કે નહિ, તે પણ જાણવાની જરૂર હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment