અનંતનાગ હુમલામાં ઘાયલ એસએચઓ શહીદ, મુઠભેડમાં 5 સીઆરપીએફ જવાનોની પણ થઇ હતી શહાદત…

12

ઉપચાર માટે શ્રીનગર થી દિલ્લી એમ્સમાં લઇ જવામાં આવ્યા હતા

દક્ષિણી કશ્મીરના અનંતનાગમાં થયેલી આતંકી હુમલાઓમાં ઘાયલ એસએચઓ અશરદ ખાન રવિવારે દિલ્લીના એમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. તેની સાથે જ હુમલામાં પાંચ સીઆરપીએફ જવાનો સહીત શહીદ થનારાઓની સંખ્યા છ થઇ ગઈ છે.

યાદ હોય કે 12 જુને હુમલો કરવામાં આવ્યો હતો. ખાનના નિધન પર રાજ્યપાલ સત્યપાલ માલિક અબે ડીજીપી દિલબાગ સિંહે શોક જગાડતા જણાવ્યું કે દુખના આ સમયમાં આખું જમ્મુ કશ્મીર પોલીસ પરિવાર તેની સાથે ઉભો છે.

હુમલામાં ઘાયલ અનંતનાગ સદર થાણાના એસએચઓ અશરદ ખાને રવિવારે જ શ્રીનગરના શેર એ પંજાબ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઈસેઝથી એર એમ્બ્યુલેન્સ દ્વારા દિલ્લી એમ્સ લાવવામાં આવ્યા હતા, પણ ચિકિત્સક ઉપચાર પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું. ડોકટરોના જણાવ્યા અનુસાર અશરદ ખાનની હાલત ખુબ જ નાજુક હતી.

એમ્સ આવ્યા બાદ તેમના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા. આનન ફાનનમાં તેને આઈસીયુ સુધી લઇ જવામાં આવ્યા પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચુક્યું હતું. પરંતુ મોદી સાંજ સુધી એમ્સ તરફથી અધિકારીક જાણકારી આપવામાં આવી ન હતી.

હુમલામાં ઘાયલ એસએચઓના સેનાના શ્રીનગર સ્થિત 92 બેઝ હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. તે 2016માં બીઝબીહાડા થાણામાં અંદાજે એક વર્ષ સુધી રહ્યા. તેની સાથે જ તેને પાંપોર, ચાડોર પણ તેઓએ ડ્યુટી કરી હતી. વર્ષ 2002માં તે પોલીસ સબ ઇન્સ્પેકટરના પદ પર નિમાયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment