અમેરિકી રાષ્ટ્રપતિની દીકરી જેવા ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપડા, તમે જ નક્કી કરો કોનો લુક છે વધુ સારો…

59

પ્રિયંકા ચોપડા પોતાના ગ્લેમરસ અંદાજ અબે સ્ટાઈલીશ ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તે ટ્રેડીશનલથી લઈને વેસ્ટર્ન દરેક આઉટફીટને સારી રીતે કેરી કરવાનું જાણે છે. હાલમાં જ એમણે મુંબઈમાં એક ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજમાં સ્પોટ કર્યું, જેના ફોટાઓ સોસીયલ મીડિયા પર હટીને વાયરલ થઇ રહ્યા છે.

પોતાના આ લુક માટે પ્રિયંકાએ ઓરેન્જ કલરનો મીડિ ડ્રેસ પહેર્યો હતો, જો એલેક્સ પેરીના કલેક્શનમાંથી છે. આ ડ્રેસમાં જે વસ્તુથી લોકોનું ધ્યાન સૌથી વધુ ખેચાણુ એ છે તેની પ્લીટેડ સ્વીવ્સ.

પ્રિયંકાએ પોતાના લુકને પુરો કરવા માટે મિડલ પાર્ટીગ કરીને વાળને ખુલ્લા રાખ્યા અને ડ્રેસના મેચિંગ કલરની લિપસ્ટિક લગાડી હતી. પ્રિયંકા પહેલા આ ડ્રેસ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાકા પણ પહેરી ચુકી હતી. જો કે એમના ડ્રેસનો કલર પિંક હતો.

સોસીયલ મીડિયા પર લોકો પ્રિયંકા અને ઇવાકાના લુકની તુલના કરી રહ્યા છે. કોઈ પ્રિયંકાના લુકને સારું જણાવી રહ્યા છે તો કોઈ ઇવાકાના લુકને બેસ્ટ જણાવી રહ્યા છે. વાત કરીએ આ ડ્રેસની કિમતની તો મીડિયા રીપોર્ટ મુજબ આ ડ્રેસની કીમત લગભગ ૧ લાખ ૫ હજાર રૂપિયા છે.

પ્રિયંકાના વર્કફ્રંટની વાત કરીએ તો ટુક સમયમાં ‘દ સ્કાઈ ઇજ પિંક’ માં જોવા મળશે જે આ વર્ષે ૧૧ ઓકટોબરે રિલીજ થશે. આ ફિલ્મના નિર્દેશક સોનાલી બોસે કર્યું છે. આ ફિલ્મ મોટીવેશનલ સ્પીકર આઈશા ચોધરી પર છે. ફિલ્મમાં પ્રિયંકાના સિવાય ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ જોવા મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment