આલિયા ભટ્ટ અને રણવીરના સંબંધને લાગ્યું ગ્રહણ, “અવોર્ડ” માં બંને વચ્ચે જોવા મળ્યું અંતર…

49

મુકેશ ભટ્ટની દીકરી સાક્ષી ભટ્ટના લગ્નમાં આલિયા ભટ્ટના બોલાવવા છતા પહોચી ન શક્યા તેવા રણવીર કપૂર આખરે મુંબઈ પોલિસની વરસી “અવોર્ડ” માં આલિયાની સાથે પહોચવા માટે શા માટે તૈયાર થઇ ગયા, આને લઈને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. રણવીર કપૂરના નજીકના સુત્રો બતાવે છે કે આલીયનું ચેપ્ટર રણવીર કપૂરની લાઇફમાં પૂરું થઇ ચુક્યું છે.

ખબરોનું માનીએ તો ભલે કપૂર ખાનદાન આલીયને પસંદ કરે છે પણ તેને કપૂર ખાનદાનની વહુ બનવામાં જો મુશ્કેલીઓ આવશે તો તે રણવીર કપૂર તરફથી જ આવી શકે છે. રણવીર કપૂર તેના દોસ્તો વચ્ચે આ કહેતા સાંભળવા લાગ્યા છે કે તેની હિરોઈન સાથે સંબંધનો કિસ્સો ફિલ્મની શુટીંગ અને ફિલ્મના ડબિંગની સાથેજ ખતમ થઇ જાય છે. આવું રણવીર પહેલા દીપિકા પાદુકોણ અને પછી કેટરીના કેફના મામલામાં પણ બતાવી ચુક્યા છે.

આલિયાની સાથે પ્રેમની પિંગ વધારીને બચી નીકળવામાં રણવીરને ઘણી બધી સમસ્યા આવી શકે છે. રણવીરથી ખુદ મહેશ ભટ્ટ પણ આ સંબંધને લઈને મળી ચુક્યા છે. એટલે સુધી કે રણવીરે આ વખતે પોતાના સંબંધને લઈને સીરિયસ થવાની વાત પણ કરી હતી. આલિયાની પિતરાઈ બહેનના રીસેપ્સ્નમાં રણવીર કપૂરની ગેરહાજરીએ સીનીયર ભટ્ટને ઘણું સીરિયસલી લીધું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટે પણ રન્વીરથી પોતાના સંબંધને લઈને નવેશરથી વાત કરી. કાર્યક્રમ દરમિયાન પણ રણવીર કપૂરના મોઢાના ભાવોથી ચોખ્ખું ખબર પડી જાય છે કે તે અહિયા કેટલા ઉત્સાહથી પહોચ્યા હતા.

“અવોર્ડ” ની આ સાંજ એક રીતે રોહિત શેટ્ટીના ફ્રેન્ચાઈઝીના નામે રહી. આહિયા સિંઘમ થી લઈને સીમ્બા અને સૂર્યવંશી સુધી પોતાના અંદાજમાં નજરે આવ્યા. અક્ષય કુમારે પોલીસની વર્દી પહેરીને કાર્યક્રમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે રણવીર સિહ સિમ્બાના નિર્દેશક રોહિત શેટીની સાથે મસ્તી કરતા નજરે ચડ્યો. રણવીરની મસ્તી થોડીક વધારે થઇ ગઈ તો રોહિતે યાદ દેવડાવવું પડ્યું તે એહ સાર્વજનિક કાર્યક્રમના મંચમાં છે, પોતાના બેડરૂમમાં નથી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment