આલિયા ભટ્ટની બહેનના લગ્નનો આખો વેડિંગ આલ્બમ, રણવીર કપૂર જોવા ન મળ્યો…

40

દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા પછી હવે ભટ્ટ પરિવારની દીકરી સાક્ષી ભટ્ટ પણ લગ્નના સંબંધમાં બંધાઈ ગઈ છે. સાક્ષી અને મઝાહિરના લગ્ન મુંબઈના એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા છે. આ લગ્નના સંબંધીઓ ઉપરાંત કેટલાક નજીકના દોસ્તો પણ હાજર હતા. તો ચાલો તમને સાક્ષી અને મઝાહીરના લગ્નથી લઈને વેડિંગ રીસેપ્સન સુધીનું આખો વેડિંગ આલ્બમ જણાવીએ છીએ.

મુકેશ ભટ્ટ અને નીલિમા ભટ્ટની દીકરી છે સાક્ષી, આ લગ્નના અવસરમાં આખો ભટ્ટ પરિવાર હાજર હતો. ફોટાઓમાં આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટના ઉપરાંત પૂજા ભટ્ટ પણ નજરે આવે છે.

બહેનના લગ્નના અવસર પર પૂજા ભટ્ટે પોતાના કેટલાક ફોટાઓ શેર કરી હતી. આ ફોટાઓમાં પૂજા સફેદ રંગની ડ્રેસ પહેરેલી જોવા મળે છે. લગ્ન પછી ભટ્ટ પરિવારે એક શાનદાર રીસેપ્શન દીધું. જેના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાક્ષી ભટ્ટના રીસેપ્સન પાર્ટીમાં પત્ની અને અભિનેત્રી જયા બચ્ચનની સાથે પહોચ્યા. આ દરમિયાન અમિતાભ બચ્ચને બ્લુ કોટ અને બ્લેક પેન્ટ પહેરેલું હતું અને જયા બચ્ચન રેડ સૂટમાં નજરે આવી.

અભિનેતા અક્ષય કુમાર પણ મુકેશ ભટ્ટની દીકરીના રીસેપ્સન પાર્ટીમાં પહોચ્યા હતા. પાર્ટીમાં તે વાઈટ શર્ટ અને બ્લેક સૂટ માં જોવા મળ્યા.

બોલીવુડના મિસ્ટર પર્ફેક્નીસ્ટ રીસેપ્સન પાર્ટીમાં નજરે આવ્યા. આમીર પાર્ટીમાં ખુબ જ કેઝુઅલ ડ્રેસમાં જોવા મળ્યા. તેઓએ બ્લેક જેકેટ અને બ્રાઉન પેન્ટ અને વ્હાઈટ ટોપી પણ પહેરી હતી.

બોલીવુડની સુંદર અદાકારા અને દિગ્ગજ અભિનેત્રી રેખા પણ મુકેશ ભટ્ટની દીકરીના રીસેપ્સન પાર્ટીમાં પહોચ્યા. પાર્ટીમાં તે લીલી અને ગુલાબી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

એક્ટર અનીલ કપૂરે પણ સાક્ષી ભટ્ટના રીસેપ્સન પાર્ટીમાં હાજર થયા. તેઓએ ભટ્ટ પરિવાર અને અક્ષય કુમારની સાથે ફોટો પણ પડાવ્યો.

સાક્ષી ભટ્ટના રીસેપ્સન પાર્ટીમાં અભિનેત્રી વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂરની સાથે નજર આવી. ડ્રેસમાં આ કપલ ખુબ જ સુંદર નજરે આવે છે.

બોલીવૂડના સુંદર કપલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર પણ મુકેશ ભટ્ટની દીકરીના રીસેપ્સન પાર્ટીમાં નજરે આવ્યા. વ્હાઈટ ડ્રેસમાં આ બંને ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. ખાસ વાત છે કે બિપાશા બસુ મુકેશ ભટ્ટની કેટલીય ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

એક્ટર ઇમરાન હાશમી પોતાના પરિવારની સાથે મુકેશ ભટ્ટની દીકરીના રીસેપ્સન પાર્ટીમાં પહોચ્યા.

ફિલ્મ ‘ઉરી’થી દર્શકોના દિલ જીતવાવાળો કલાકાર વિક્કી કૌશલ પણ મુકેશ ભટ્ટની દીકરીના રીસેપ્સન પાર્ટીમાં નજરે આવ્યા.

રીસેપ્સન પાર્ટીની કેટલીક ઇનસાઇડ ફોટાઓ પણ સામે આવ્યા છે. આ ફોટાઓને આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. હવે જરા આ ફોટાને જોવો. આ ફોટામાં શાહરુખ, રણવીર અને મહેશ ભટ્ટ કાઉચ પર બેસીને કઈક વાતો કરતા જોવા મળે છે.

આની સાથે જ આલિયાએ કેટલીક બીજા ફોટાઓ પણ શેર કર્યા છે. આ ફોટાઓમાં આલિયા ભટ્ટ મહેશ ભટ્ટની સાથે કેટલાક પોઝની સાથે નજરે આવી. ફોટામાં બંને ખુબ જ ખુશ નજરે આવી રહ્યા છે. રીસેપ્સનના કેટલાક ફોટા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment