અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ફેસલો, લગ્ન કર્યા પછી 1 વર્ષ સુધી નહિ લઇ શકાય તલ્લાક, જાણો શું કારણ ???

12

અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે લગ્નના એક વર્ષની અંદર એકબીજાની પરસ્પર સંમતિ હોય તો પણ છૂટાછેડાનો કેસ કોર્ટમાં દાખલ કરી શકાશેનહિ.લગ્ન અધિનિયમની કલમ 13 બી હેઠળ લગ્નના એક વર્ષ પછી જ એક બીજાની સહમતીથી તલાક થઈ શકે છે.

આ ફેસલો ન્યાયમૂર્તિ એસકે ગુપ્તા તથાન્યાયમૂર્તિપીકે શ્રીવાસ્તવની ખંડપીઠે પ્રયાગરાજના અર્પિત ગર્ગ અને આયુસી જયસ્વાલનીકોર્ટમાં કરેલ છુટાછેડાની અરજી કાઢી નાખી છે.અર્પિતની અને આયુસીની છુટાછેડાની અરજી પરિવાર ન્યાયાધીશે પહેલેથી જ કેન્સલ કરી દીધી હતી. જેથીતેના વિરુદ્ધ આબંનેદ્વારાહાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.જેઅરજી હાઈકોર્ટના ન્યાયાધિસએસકે ગુપ્તા તથા ન્યાયાધિસ પીકે શ્રીવાસ્તવની ખંડપીઠેલગ્ન અધિનિયમની કલમ 13 બી હેઠળ કેન્સલ કરી હતી.

અર્પિત ગર્ગ અને આયુસી જયસ્વાલના લગ્ન 9 જુલાઈ 2018 ના રોજ થયા હતા. અને 12 ઓક્ટોબર 2018 થી તેઓ બંને અલગ રહેવા લાગ્યા હતા. અને 20 ડીસેમ્બર 2018 ના રોજ અરસ પરસ એક બીજાની સહમતીથી છુટા છેડાનોકેસ દાખલ કરવામાં આવ્યો હતો.છૂટાછેડા કેસ માટે કૌટુંબિક પરીવારકોર્ટેછૂટાછેડાના કેસ માટે નક્કી કરવામાં આવેલ એક વર્ષની મુદત પહેલા દાખલ કરવામાં આવેલ કેસને સમય મર્યાદાની પહેલાનો ગણીજેનેકેસ ડીસમીસ કરી દીધો છે.આઅપીલને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

અપીલ કરનાર વ્યક્તિનુંકહેવું એમ છેકેઅમારા બનેનું એક સાથે રહેવું શક્ય નથી.અને અમે બંને અલગ રહેવા માંગીએ છીએ જેથી અમે બંને છુટા છેડા લેવા માટે રાજી છીએ અને સહમત છીએ. જેથી લગ્ન અધિનિયમની કલમ 13 બી હેઠળછુટા છેડા માટેનો એક વર્ષનો કાનૂની અવરોધ અમાર કેસમાંદૂર કરવો જોઈએ. હાઈકોર્ટેસુપ્રીમકોર્ટના ફેસલાનોઉલ્લેખટાંકતા જણાવ્યું કેઅદાલત કાનૂની વ્યવસ્થાને નજર અંદાજ કરી શકેનહીં.જેથી કાનૂની નિયમ પ્રમાણે છૂટાછેડા માટે લગ્નનુંએક વર્ષ પસાર થવું બંધનકર્તા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment