અળસી ખાવાના ફાયદાઓ તો ખુબ જ જાણતા હસો, હવે નુકશાન પણ જાણી લો…

184

આજકાલ દરેક વસ્તુને મોટી કરીને રજુ કરવામાં આવે છે. જો તમારો પણ આ લોકોમાં સમાવેશ થાય છે, જે ઇન્ટરનેટ પર કોઈ વસ્તુનો ફાયદો જાણીને તેનો ઉપયોગ કરવા લાગે છે તો સાવધાન રહો. આ આદત તમને ભારે પડી શકે છે. આવી જ રીતે ગુણોનો ભંડાર અળસીનું સેવન પણ સમજી વિચારીને કરો. અળસીના સેવનમાં જો સાવધાની ન રાખી તો તેના નુકશાન પણ થઈ શકે છે. અળસીના સેવનથી ખરતા વાળોની સમસ્યાને દુર કરી શકાય છે. સાથે જ મોતાપાથી પરેશાન છો તો અદ્સિઉ સેવન પણ ખુબ જ ફાયદાકારક છે. અળસીના બીજોમાં વિટામીનસ અને મિનરલ્સ હોય છે જે ઘણા બધા લોકો માટે રામબાણ છે.

શું છે અળસીના બીજોનું નુકશાન

અળસીના બીજના સેવનથી કબજિયાતની સમસ્યા દુર થાય છે પણ તેનો વધારે માત્રામાં સેવન કરવાથી લુઝ મોશનની સમસ્યા ઉભી થઇ શકે છે.

કબજિયાતની ફરિયાદ

જો તમને પહેલેથી જ કબજિયાતની ફરિયાદ છે અથવા સ્ક્લેરોદર્માંની સમસ્યા છે તો અળસીનું સેવન બીલકુલ પણ ન કરો. અળસીના તેલનું સેવન આ બીમારી માટે કરવામાં આવે છે પણ તેના સેવન પહેલા કોઈ વિશેષજ્ઞો પાસે સલાહ જરૂર લો.

ગર્ભાવસ્થામાં હાનિકારક

જો તમે ગર્ભવતી થવા ઈચ્છો છો તો ભૂલથી પણ અળસીનું સેવન ન કરો. અળસી શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારે છે. જો તમે તેનું સેવન કર્યું તો પીરીયડ આવી શકે છે. જો તમે અળસીનો પ્રયોગ હાર્મોનથી જોડાયેલી સમસ્યાઓથીઓ કરી રહ્યા છો તો તેનો ખોટી રીતે પ્રયોગ બાંઝપણની સમસ્યા લાવી શકે છે.

એલર્જીની સમસ્યા

અળસીના બીજોનું વધારે સેવન કરવાથી એલર્જીની સમસ્યા થઇ શકે છે. વધારે અળસી ખાવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી જાય છે. સાથે જ બ્લાદ્પ્રેષર અને એનાફીલેક્સીસની સંભાવના પણ બની રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment