આકાશ અંબાણીના લગ્નની રસ્મો શરુ, શ્લોકા મહેતાની મહેંદી સેરેમનીમાં થયો કઈક અલગ જ જશ્ન…

34

આકાશ અંબાણી શ્લોકા મહેતાની મહેંદી સેરેમનીમાં ખુબ જ ડાંસ, સંગીત અને ધમાલ થયો. આજે બંને લગ્નના બંધનમાં બંધાશે.

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થઇ રહ્યા છે. આકાશ શ્લોકની મહેંદી સેરેમનીમાં ખુબ જ ડાન્સ, સંગીત અને ધમાલ થયો. આજે બંને લગ્નના બંધનમાં બંધાશે. પરિવારવાળાઓ મહેમાનોને કાર્યક્રમોને જેટલો બંને તેટલો અંગત બનાવવા અને સોશ્યલ મીડિયા વચ્ચે સમજોતા નહિ કરવાનો આગ્રહ કર્યો છે. એટલા માટે ગુરુવારે વર્લીના ડોમમાં થયેલા સોશ્યલ મીડીયાઓની કાર્યક્રમની થોડીક જલક સોશ્યલ મીડિયા પર જોવા મળી. સોશ્યલ મીડિયા પર હેશટેગથી વિડીયો વાયરલ થયો છે જેમાં દુલ્હનનો પરિવાર ફિલ્મ “2 સ્ટેટસ” “ઇસકી ઉસકી” પર ડાન્સ કરતા નજરે આવે છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના કાર્યક્રમમાં પંજાબના મશહુર સિંગર ગુરુ રંધાવા પણ નજરે આવ્યા. અંબાણી અને મહેતા ઘરોમાં પ્રિ વેડિંગ કાર્યક્રમોનો જશ્ન થશે. આકાશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પ્બંધ નિર્દેશક મુકેશ અંબાણીના દીકરા છે જયારે શ્લોકા હીરા વ્યવસાયી રસેલ મહેતાની દીકરી છે.

તે પહેલા, સ્વિત્ઝરલેન્ડના સેંટ મોરીટઝમાં ત્રણ દિવસ સુધી આકાશ અને શ્લોકની પ્રિ વેડિંગ પાર્ટી થઇ જેમાં નામી ગિરામી બોલીવુડ હસ્તીઓનો સમાવેશ થાય છે. ત્યાર બાદ મુંબઈમાં રાત્રે દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું માર્ચ શરુઆતથી જ મુંબઈમાં લગ્ન સાથે જોડાયેલા હોય છે. કથિત રીતે હેરીપોટર થીમ પર પાર્ટી થઇ જ્યાં ગુરુ રંધાવાએ પોતાના ગીતોથી સૌને મોહિત કરી દીધા.

જીયો વર્લ્ડ સેન્ટરમાં બુધવારે રાત્રે એક ‘અન્ન સેવા’ નું આયોજન થયું હતું, જ્યાં આગામી બધા ત્રણેય સમારોહનું આયોજન થવાનું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment