અહી પ્લાસ્ટિકની બોટલોથી બને છે “ઘર”, 7.3 ની તીવ્રતાનો ભૂકંપ પણ નથી હલાવી શકતો આ ઘરોને…

55

લાંબા સમયથી જ લોકો પોતાના ઘરને મજબુત બનાવવા માટે બધી સંભવ કોશિસ કરી રહ્યા છે. પછી તે સારો સીમિત લગાવવાની વાત કરો મોટા સળિયાની. લોકોની ખાલી એકજ ઈચ્છા રહે છે કે મોટામાં મોટો ભૂકંપ પણ તેના ઘરને હલાવી ન શકે. હમણાંના દિવસોમાં ભૂકંપથી ઘરની છત વગેરે પડવાના ખબરો આવ્યા કરે છે. પણ નાઈઝીરીયાના યુવાઓ એ એક અલગ જ તોડ કાઢ્યો છે.

અહીયાના લોકો પ્લાસ્ટીકની બોટલોમાં માટી અને કાંકરાઓ ભરીને મકાન બનાવી રહ્યા છે. વિશેષજ્ઞનું કહેવું છે કે ૭.૩ ની તીવ્રતાનો ભૂકંપ પણ આ ઘરોને હલાવી નહિ શકે. એક ઘરને બનાવવામાં ૩.૫ લાખ રૂપિયા ખર્ચ થઇ રહ્યો છે.

આ દેશમાં વીતેલા ૧૦ વર્ષોથી બેરોજગારી સતત વધી રહી છે. આવામાં પ્લાસ્ટીકને ઠેકાણે પાડવા અને રોજગાર માટે આ ઉપાય શોધી કાઢ્યો છે. અહીયાના લોકો આ રીતે પાણીની ટાકી પણ બનાવી રહ્યા છે.

વિશેષજ્ઞએ આ ઘરોની ઉપયોગીતા જણાવતા કહ્યું કે ભૂકંપથી બચવા સિવાય આ ઘર ટકાઉ પણ હશે. આવું એટલા માટે કારણ કે પ્લાસ્ટીકની બોટલને ઓગળતા ૪૫૦ વર્ષ લાગે છે.

ઘરોને બનાવવાની રીત બિલકુલ એવી છે જેવી ઈંટ, સિમેન્ટ અને ગોરમઠું ના ઘર બનાવીએ છીએ. આ પ્રક્રિયાના કેવળ પર્યાવરણ માટે અનુકુળ હશે પણ સસ્તી પણ છે.

ઘરોને બનાવવા માટે પહેલા બોટલોને એકના ઉપર એક રાખીને ચણવામાં આવે છે, પછી તેને નાઇલોનના દોરડાથી બાંધી દેવામાં આવે છે. ક્વાદ્રો ઇકો સોલ્યુંસંસ કંપનીના સીઈઓ રેમોન માર્ટિનનું કહેવું છે કે ૬૦૦ વર્ગ ફૂટ ઘર બનાવવામાં અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

અહિયાં યુવાઓને આ કામથી રોજગાર મળી રહ્યો છે. હીયાની કુલ આબાદી ૧૯ કરોડ છે અને પ્લાસ્ટિકની બોટલો મોટી સમસ્યા છે. આ દેશમાં દરેક વર્ષે ૩.૨ ટન કચરો નીકળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment