અહિયાં પૈસા લઈને નહિ પણ મફતમાં ચાલે છે જિસ્મફરોશીનો ધંધો, પરંતુ આ શરત પર…

277

ગોળ બેડ… બેડ પર પાથરેલ સફેદ ચાદર.આખો રૂમ એ રીતે સજાવામાં આવ્યો માનો બર્ફથી બનેલ ઈગ્લૂ હોય. ‘બેડ’ ની રખવાળી માટે અહિયાં સફેદ ભાલુ પણ રહેલ છે. બાજુમાં ટેલીફોન પણ છે અને કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. બાકી સુવિધાઓ તો ઠીક છે, પરંતુ કેમેરામાં કેમેરાનું શુંકામ ?

અહિયાં રૂમ કોઈ ફિલ્મ સ્ટૂડિયો અથવા ઘરનો નહિ પરંતુ વૈશ્યાલયનો છે. શહેરનું આવું વૈશ્યાલય જેની બહાર લોકોની લાંબી લાઈન લગતી હતી. ગ્રાહકોની લાંબી લાઈનનું  મુખ્ય કારણ એ હતું કે અહિયાં વૈશ્યાઓ મફતમાં શારીરિક સંબંધ બનાવવા માટે તૈયાર થઇ જતી હતી. પરંતુ શુંકામ ?

આખી દુનિયામાં ઓછામાં ઓછા ૧૫ દેશ એવા છે જ્યાં જિસ્મફરોશીને કાયદાકીય માન્યતા મળી છે. જે દેશોમાં આ અપરાધ છે, ત્યાં પણ આ ધંધો ડંકાની ચોટ પર ચાલી રહ્યો છે. એવો જ એક દેશ છે ચેક ગણરાજ્ય જેની રાજધાની પ્રાગમાં એક એવું વૈશ્યાલય ચાલતું હતું જે આખી દુનિયામાં મશહુર હતું, જ્યાં દરેક  રાતે વૈશ્યાઓની બોલી લાગતી હતી, એ પણ મફતમાં.

પ્રાગમાં બિગ સિસ્ટર નામનું એક વૈશ્યાલય હતું. જો કે, વર્ષ ૨૦૧૦માં એ બંધ થઇ ગયું. પરંતુ આજે પણ એની ચર્ચા થાય છે. એ એટલા માટે કેમકે અહિયાં પૈસા વગર શારીરિક સંબંધ બનાવાની સર્વિસ આપવામાં આવતી હતી. બદલામાં ગ્રાહકોને માત્ર એક શરત પૂરી કરવી પડતી હતી.

ગ્રાહકોને રૂમમાં મોકલતા પહેલા એમની સાથે ડીલ કરવામાં આવતી હતી કે જ્યારે તે સંબંધ બનાવશે તો એને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. પછી એના સેક્સ ટેપને વેચીને વૈશ્યાલય પૈસા કમાતું હતું. આશ્ચર્યની વાત એ છે કે સંબંધ બનાવતા સમયે માત્ર ગ્રાહક અને વૈશ્યાની જ રેકોર્ડિંગ નહિ પરંતુ બેડ પાસે રાખેલ ફોન દ્વારા એમણે દિશા નિર્દેશ પણ આપવામાં આવતા હતા જેથી સારો વિડીયો બની શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment