અહિયાં મજબુર થઈને વર્ષો સુધી લીવ ઇન રીલેશનમાં રહે છે કપલ, આનું કારણ જાણી તમે પણ ચોકી જશો…

51

જારખંડના એક ગામમાં ગરીબીના કારણે લોકો લીવ-ઇન માં રહેવા મજબુર છે.

જારખંડના ગુમલા જિલ્લામાં સોમવારે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. તે દરમિયાન એ કપલના પણ લગ્ન કરવામાં આવ્યા જે મજબુરીમાં લીવ ઇનમાં રહેતા હતા. કુલ ૧૩૨ કપલ લગ્નના બંધનમાં બંધાયા. ત્યાર પછી જમણવાર કરવવામાં આવ્યો. જણાવી દઈએ કે આ આયોજન એક એનજીઓની તરફથી કરવામાં આવ્યું હતું

શા માટે લીવ ઇનમાં રહે છે અહિયાં લોકો

મીડિયા રીપોર્ટ મુજબ, જારખંડના ઓરાવ, મુંડા અને આદિવાસીયોમાં લગ્ન પહેલા લીવ ઇનમાં રહેવાની પરંપરા સામાન્ય છે, કેમ કે આ સમુદાયના લોકો આર્થિક રૂપથી ઘણા કમજોર હોય છે અને લગ્ન જમણવાર માટે થાવાવાળા ખર્ચને ઉઠાવવા માટે સક્ષમ નથી હોતા.

૨૦ વર્ષથી લીવ ઇન માં રહેતા રાજુ મનકીના થયા લગ્ન

ગુમલાના ચરકટનગર ગામમાં રાજુ મહલી અને મનકી દેવી છેલ્લા ૨૦ વર્ષથી સાથે રહી રહયા હતા, પરતું પોતાની ઈચ્છાથી નહિ. ગરીબીના કારણે તેઓ લગ્નનું જમણવાર ના દઈ શક્યા. આ બંનેના લગ્ન કરવામાં આવ્યા અને સગાસબંધીઓને જમણવાર દેવામાં આવ્યો. રાજુએ જણાવ્યું કે તેનો એક દીકરો અને દીકરી પણ છે. તેઓ જમીન પર વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે એમને લગ્નના વિશે જણવવામાં આવ્યું તો તેઓ તરત જ તૈયાર થઇ ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment