અહિયાં માં બાપ નથી રાખી શકતા બાળકોનું નામ, કારણ જાણીને થઇ જશો હેરાન…

26

અહિયાં નામ રાખવું ખેલ નથી. એવું નથી કે તમે બાળકનું નામ કાઈ પણ રાખી દો. તમારે સરકાર તરફથી નામોની લીસ્ટ મળશે અને તેમાંથી તમે નામ પસંદ કરી શકો છો. બધા માતા પિતા ઈચ્છે છે કે તેના દીકરાનું નામ સૌથી અલગ હોય, અને તે પણ પુરા વિધિ વિધાન સાથે રાખવામાં આવે, પણ આવું દરેક જગ્યાએ નથી હોતું. ઘણા દેશ એવા છે, જ્યાં બાળકોનું નામ રાખવામાં સરકારનો હસ્તક્ષેપ રહે છે.

સરકારની પોતાની એક લીસ્ટ હોય છે. તમને સરકારે તે જ લીસ્ટ અનુસાર પોતાના બાળકો માટે નામ પસંદ કરવાના હોય છે. ડેનમાર્કમાં એવું જ છે. ડેનમાર્કમાં એક સખ્ત નિયમ એ છે કે જયારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે, તો માતા પિતાને સૌથી પહેલા તેના જન્મની જાણકારી આપવી પડે છે.

બાળકની આખી ડીટેલ આપવી પડે છે, જેમ કે બાળક છોકરો છે કે છોકરી. જયારે બાળકનું નમાં સરકારની લીસ્ટમાં સમાવેશ થઈ જાય છે, ત્યારે બાળકોના ઘરે માતા પિતા પાસે નામોની એક લીસ્ટ આવે છે. જો તમારો છોકરો છે, તો તે લીસ્ટમાં બધા છોકરાના નામ નોંધાયેલા હોય છે અને તેમાંથી જ એક નામ  તમારે બાળક માટે રાખવાનું હોય છે.

છોકરીઓ માટે પણ બિલકુલ તેવી જ લીસ્ટ હોય છે, પણ છોકરીઓ વાળી લીસ્ટમાં નામોની સંખ્યા વધારે હોય છે. આ લીસ્ટમાં કુલ 18૦૦૦ નામ છોકરીઓ અને 15000 નામ છોકરાઓના સમાવેશ થાય છે, જેમાંથી પસંદ કરી શકો છો.

આ ઉપરાંત જો તમે પોતાના બાળકો માટે તે નામોમાંથી અલગ નામ રાખવા ઈચ્છો છો, તો તેના માટે તમારે સરકાર પાસેથી અનુમતિ લેવી જરૂરી છે. સરકારનું માનવું એવું છે કે બાળકોના નામ એવા હોવા જોઈએ જેનાથી તેની જેન્ડર પણ ખબર પડે. આ ઉપરાંત તેના પહેલા નામમાં સરનેમ કેરેક્ટર હોવું જોઈએ નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment