અહિયાં લગ્ન પહેલા પુરૂષોએ પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે, જાણો કેવી રીતે ?

53

લગ્નને દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. આ માત્ર સ્ત્રી અને પુરૂષના મીલનનો જ નહિ, પરંતુ બે પરિવારોની વચ્ચેનું સંગમ પણ હોય છે. પરંતુ આ પવિત્ર બંધનનો ઉપયોગ થોડાક લોકો પોતાની હવસ મીટાવવા કરે છે. આપણા દેશમાં ઘણી જગ્યાઓ પર તમને એવા રીતિરીવાજો જોવા મળી જશે, જ્યાં લગ્ન પહેલા છોકરીઓએ વર્જીનીટી ટેસ્ટમાંથી નીકળવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં ઘણી એવી પણ જગ્યાઓ છે, જ્યાં લગ્નની પહેલા મર્દોએ પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે, ત્યારેજ છોકરી તેમની સાથે લગ્ન માટે હા પાડે છે.

આજે દુનિયા ૨૧મિ સદીમાં ચાલી રહી છે, પરંતુ અજી પણ દુનિયાભરમાં એવી ઘણી પરંપરા હાજર છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આજ પરંપરામાંથી એક છે મર્દોએ પોતાની મર્દાનગી સાબિત કરવાની પરંપરા. અહિયાં છોકરીઓ પોતાના થનારા પતિ પાસે સબુત માંગે છે.

ઘણા પશ્ચિમી દેશોમાં આ પરંપરા છે કે છોકરીઓ સ્વયંવર દ્વારા લગ્નની રચના કરે છે અને પોતાના પતિનો ચુનાવ કરે છે. આ દરમિયાન સ્વયંવરમાં આવેલા પુરૂષોથી છોકરીઓ તેમની મર્દાનગીનું સબુત માંગે છે. તેના માટે મર્દોને દારૂ પીવડાવવામાં આવે છે અને તેના પછી તેમને ૧૨૦ વોલ્ટનો વીજળીનો જટકો આપવામાં આવે છે.

જો પુરૂષ તે વીજળીના જટકાને સહન કરી લે છે, તોજ તેને અસલી મર્દ માનવામાં આવે છે અને તેના પછી તે છોકરી સાથે લગ્ન કરી શકે છે. જો પુરૂષ એવું કરવામાં સફળ નથી થતા તો છોકરી તેનાથી લગ્ન કરવાની ના પાડી ડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment