અહિયાં લગ્ન થયા પછી 3 દિવસ સુધી દુલ્હા દુલ્હનને ટોયલેટ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ખરાબ થઇ જશે તમારું મગજ…

85

બધા દેશમાં ધર્મના લોકોમાં લગ્ન કરવાનો અલગ અલગ રીત રીવાજ હોય છે. ક્યાંક ખુબ જ શાંત અને સોમ્ય રીતે લગ્નની રશ્મો નિભાવવામાં આવે છે તો કોઈ જગ્યાઓ પર લગ્નના નામ પર પાણીને પૈસાની જેમ જ વેડફી નાખવામાં આવે છે. ક્યાંક ઘોડા તલવાર લટકાવીને ઘોડા પર ચડીને આવે છે. તો ક્યાંક ફક્ત ધોતી અને ગંજી સાથે મંડપમાં બેસાડી દેવામાં આવે છે. એક દેશમાં અજબ ગજબ રશ્મ છે. અહિયાં લગ્નના દુલ્હા દુલ્હનને ટોઇલેટ જ નહિ જવા દેવામાં આવતા.

આ અલગ પ્રકારની રસમ નિભાવવામાં આવે છે ઈન્ડોનેસીયામાં. અહિયાં ટીડોન્ગ સમુદાયના લોકો આ નિયમને ખુબ જ મહત્વપૂર્ણ માને છે અને પૂરી ઈમાનદારીથી નિભાવે છે. નિયમ અનુસાર લગ્નના ૩ દિવસ બાદ દુલ્હા અને દુલ્હન ટોઇલેટ નથી જઈ શકતા. જો તમે ટોઇલેટ ચાલ્યા જાવ છો તો તેને અપશુકન માનવામાં આવે છે. તેની પાછળનું કારણ જાણો.

હકીકતમાં એવું માનવામાં આવે છે કે લગ્ન એક પવિત્ર સમારોહ છે અને ટોઇલેટ જવાથી તેની પવિત્રતા ભંગ થઇ જાય છે. આવું કરવાથી વર અને વધુ અપવિત્ર થઇ જાય છે. એક એવું કારણ છે કે જેને જાણ્યા બાદ તમે સમજશો કે અંધવિશ્વાસ ફક્ત ભારતમાં નથી ફેલાયેલું પણ અન્ય દેશોમાં પણ ફેલાયેલો છે.

એવું પણ માનવામાં આવે છે કે બાથરૂમમાં લોકો તેની શરીરની ગંદકીનો ત્યાગ કરે છે. જેના કારણે ત્યાં નકારાત્મક શક્તિઓ ત્યાં વાસ કરે છે. જો લગ્ન બાદ પતિ અને પત્ની આવા શૌચાલયનો ઉપયોગ કરે છે તો તેનું વૈવાહિક જીવન ખતરામાં પડી જાય છે. ત્યાં રહેલી બીમારીઓ તેના સબંધમાં તિરાડ પેદા કરી શકે છે.

ત્રણ દિવસ સુધી વર અને વધુને ટોયલેટ જવાનું હોતું નથી તો તેની તૈયારીઓ ઘણા સમય પહેલા જ કરવામાં આવે છે. લગ્ન બાદ વર વધુના ખાણી પીણીમાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. તેને કોઈ તકલીફ ન થાય તે માટે બંને પરીવારના લોકો સાથે જ રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment