અહિયાં કપડા અને ફોન નહિ પણ આ વસ્તુઓ ઓનલાઈન વેંચવામાં આવી રહી છે, જાણીને હેરાન થઇ જશો…

35

આખી દુનિયામાં ઓનલાઈન ખરીદી ખુબ જ જલ્દી વધી રહી છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ઓનલાઈન પર અજીબ એવી વસ્તુઓ વેંચવામાં આવી રહી છે, જેના વિશે સંભાળીને લોટપોટ થઇ જાઓ છો. પણ ઈન્સ્ટાગ્રામ પર જે વસ્તુ વેંચવામાં આવી રહી છે. તેના વિશે જાણીને તમે હૈયારણ થઇ શકો છો. હકીકતમાં, બ્રિટેનમાં ઈન્સ્ટાગ્રામ પર માણસોની ખોપડી વેંચવામાં આવી રહી છે.

ધ સનના અનુસાર મોટા ભાગના હાડકાઓ અને ખોપડીઓની ખરીદી શોધ અને મેડીકલ સાઈન્સ માટે કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે લોકો આ વસ્તુની ખરીદી કરી રહ્યા છે.

જણાવી દઈએ કે યુનાઇટેડ કિંગડમમાં માણસના હાડકાઓ અને ખોપડીઓ વેંચવા પર કોઈ પણ પ્રકારનો કોઈ રોક નથી. આ કારણે ખોપડી અને હાડકું સહેલાઇથી મળી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારની વસ્તુને ખરીદનારો વિક્રેતાને અંગત મેસેજ કરે છે. પછી બંને વચ્ચે ડીલ થાય છે.

સ્કોટહોમ યુનીવર્સીટીનું વર્ષ 2017માં પ્રકાશિત રીપોર્ટના જણાવ્યા અનુસાર યુકેમાં આ બીઝનેસ 46 હજાર પાઉન્ડનો છે એટલે કે અંદાજે 40 લાખ રૂપિયાનો કારોબાર છે, જે ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.

હા પરંતુ કેટલાક રિસર્ચરોનો દાવો છે કે આ માર્કેટ પાછલા બે વર્ષોમાં ખુબ જ વધી ગયો છે. વર્તમાન સમયમાં દર વર્ષે 70 લાખનો કારોબાર થઇ રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment