એક ટ્વીટથી જાગી ગઈ સરકાર, અહિયાં ઝાડ લગાવવા માટે મળશે હવે રાષ્ટ્રીય રજા…

34

‘મારી પાસે એક આઈડીયો છે’. આ અમે નહિ કહી રહ્યા, પણ તુર્કીના રહેવાવાળા એક વ્યક્તિએ આ વાત ટ્વીટર પર કહી હતી. આ પોસ્ટે હવે તેને તુર્કીનો હીરો બનાવી દીધો હતો. એનસ સાહીન નામનો આ વ્યક્તિની આ પોસ્ટ એટલી બધીઓ વાયરલ થઇ છે કે 55 હજારથી પણ વધાસ્રે કોમેન્ટ આવી ગયા છે અને તેની અસર એ થઇ કે ત્યાની સરકારે આ પોસ્ટ પર પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

હકીકતમાં, એનસ સાહીને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે,’મને આઇડીયો આવ્યો છે. આપણે રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસની ઘોષણા શ માટે કરતા નથી. દર વર્ષે આપણે એક દિવસની રજા લઈએ છીએ અને ઝાડ વાવીએ છીએ. આવો આપણે દુનિયા માટે એક ઉદાહરણ રજુ કરીએ અને આવનારી પેઢીઓને એક હાર્યો ભરેલો દેશ સોપીએ.’

સાહીનના આ ટ્વીટ પર તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનએ જવાબ આપ્યો અને કહ્યું કે, ‘એનસ આ એક મહાન આઈડિયો છે, અમે હંમેશા એક હર્યાભર્યા તુર્કી માટે કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશું. મારા દોસ્ત અને હું જવાબદારી લઉ છું કે આપણા પણ એક રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ હોય.

સાહીન બાદમાં રાષ્ટ્રપતિને ધન્યવાદ આપતા લખ્યું, ‘રાષ્ટ્રપતિ મહોદયમાં ખુબ જ ખુશ છે કે તમે મારા આહ્વાન પર જવાબ આપ્યો. અમે તમારા આભારી છીએ કે તમે સૈકડો હજારો યુવાઓનો અવાજ છો.’

હાપરંતુ તુર્કીમાં વૃક્ષારોપણ દરમિયાન રાષ્ટ્રીય રાજા ઘોષણા થતા પહેલા જ સાહીનના ટ્વીટ પર હજારો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તે પોતે જ ઝાડ લગાવવા માટે આગળ આવી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment