અહિયાં દુલ્હનોને આપવામાં આવી રહી છે એવી ટ્રેનિંગ, જાણીને તમારા પણ ઉડી જશે હોશ…

30

એક મહિલા એક એવું ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહી છે જ્યાં દુલ્હનોને રોતા શીખડવામાં આવે છે. એટલે કે લગ્નની પહેલા અહિયાં છોકરીઓને વિદાઈની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહિયાથી ટ્રેનિંગ મેળવીને છોકરીઓ આ મામલામાં ફેલ થઇ જ નથી શકતી. અહિયાંથી શીખીને ગયેલ છોકરીઓ પોતાના લગ્નમાં વિદાઈ સમયે ધ્રુસકે ધ્રુસકે એવી રોવે છે કે સાસરાવાળા પણ બસ મોઢા જતા રહી જાય છે. તમે વિચારી રહ્યા હશો કે શું નકામી વસ્તુ છે પરંતુ ભાઈ આજના બદલતા ટ્રેંડમાં આ પણ જરૂરી છે.

એમ તો લગ્નના વાતાવરણમાં ખુશીઓ જ દેખાય છે. પરંતુ વિદાઈનો સમય જ એવો હોય છે જ્યાં ઘરના લોકો ન ઈચ્છવા છતાં પણ રોવા માંડે છે. દુલ્હન માટે જો કોઈ ક્ષણ ખરાબ હોય તો એ ખાલી વિદાઈનો સમય હોય છે. જો કે ઘણી સુલ્હ્ન એવી પણ હોય છે જેને રોતા નથી આવડતું. એવામાં તો કોઈને રોવાની ટ્રેનિંગ લેવી જ પડે ને. બસ સમાજની આજ જરૂરિયાતને પોતાનું પ્રશિક્ષણ સંસ્થા દ્વારા પૂર્ણ કરી રહી છે આ મહિલા.

જી હા, પ્રચાર પણ ખુબજ થઇ રહ્યો છે. ત્યારે જ આ સમાચાર સામે આવ્યા છે. દુર દુરના વિસ્તારોમાં પણ હવે તો આની જ વાત કરવામાં આવી રહી છે. દુનિયા માટે આ અજીબ જરૂર હોય શકે છે પરંતુ સમયે બતાવી દીધું કે સમાજને આની જરૂરિયાત પણ છે. તમને જણાવી દઈએ કે લગ્નમાં દુલ્હનને વિદાઈ સમયે એક એક વસ્તુ શીખવામાં આવે છે જેથી બધું પરફેક્ટ થાય. ઘણી દુલ્હનો એટલી નર્વસ થઇ જાય છે કે એમને રોતા જ નહિ આવડતું. જેવું કોઈ વ્યક્તિ સાથે સદમામાં થાય છે એવું જ કઈક લગ્નના વિદાઈ સમયે પણ થાય છે. એવામાં માણસ ના તો રોઈ શકે છે અને ના તો હસી શકે છે. આ સંસ્થામાં એવી જ મુશ્કેલીઓથી બચતા શીખવામાં આવે છે.

આ તમારા માટે આશ્ચર્યની વાત બની શકે છે. મીડિયાની રિપોર્ટસ પ્રમાણે એવો જ કોર્સ શરૂ થયો છે. આ કોર્સ ભોપાલમાં છે. અહિયાં રાધા રાની નામની મહિલા આ બધી ટ્રેનિંગ આપે છે. આ એવી સંસ્થા છે જ્યાં સાત દિવસનો કોર્સ કરવામાં આવે છે. આ કોર્સમાં એ છોકરીઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે જેના લગ્ન થવાના હોય છે.

અહિયાં દુલ્હનને પ્રોપર રીતથી રોવાની એક્ટિંગ શીખવામાં આવે છે. રાધાનું માનવું છે કે આજના સમયમાં લગ્ન ભલે જ પૈસાથી પુરા થઇ જાય છે પરંતુ રોવાનું તો ઘણા લોકોએ જ હોય છે અને આ કામ ખુબજ મુશ્કેલથી થાય છે. એટલા માટે જ આ કોર્સ શરૂ કરવામાં આવેલ છે જેથી દુલ્હન પોતાની વિદાઈના સમયે રોતી નેચરલ દેખાય શકે.

રાધાનું કહેવું છે કે એમની પાસે ઘણી છોકરીઓ ટ્રેનિંગ પણ લેવા આવે છે. હકીકતમાં, આજકાલના લગ્નોમાં છોકરીઓની ડિમાંડ રહે છે કે એમના લગ્ન યાદગાર બની જાય અને લગ્નમાં થનારી દરેક એક્ટિવિટી એકદમ રીયલ લાગે. લગ્નનો આલ્બમના ફોટાઓમાં રિયલિટી નાખવા માટે દુલ્હન આ જદ્દોજહેત કરે છે. એના માટે ઘણી છોકરીઓ અહિયાં ટ્રેનિંગ પણ લેવા આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment