અહિયાં છોકરીઓના શરીર પર પીરસીને ખાવાનો છે રીવાજ, રેસ્ટોરેન્ટ અને પાર્ટીમાં પણ લોકો આવી જ રીતે પસંદ કરે ખાવાનું…

56

જાપાનમાં એક વિચિત્ર પરંપરા છે. અહિયાં મહિલાના શરીર પર ખાવાનું પીરસીને ખાવાનો રીવાજ છે. સૌથી હેરાન કરવાવાળી વાત તો એ છે કે માત્ર ઘરની ચાર દીવાલમાં જ નહિ પરંતુ રેસ્ટોરેન્ટમાં અને પાર્ટીમાં પણ આ કામ કરવામાં આવે છે.

આ જાપાની પરંપરાને ન્યોતાઈમોરી કહેવામાં આવે છે. પહેલા એક મહિલાને ટેબલ પર સુવડાવવામાં આવે છે. પછી તેના શરીર પર ડીશ સર્વ કરે છે. જેથી તે નીચે પડે નહિ. પછી મેહમાન ટેબલની ચારેબાજુ બેસે છે અને ખાવાનું ખાય છે. હેરાનીની વાત તો એ છે કે જે મહિલાના શરીર પર ખાવાનું પીરસવામાં આવે છે તે ન્યુડ હોય છે. તેના શરીર પર એક પણ કપડું નથી હોતું.

આ એક વ્યવસાય પણ છે. જે લોકો આ કામને કરે છે તે પોતાની ઓળખાણ છુપાવવા માટે માસ્ક પહેરે છે. તેમ છતાં, ઘણી મોડલ્સ એવું કરતી વખતે પોતાનો ચહેરો ધાકતી નથી. ઘણા નિર્વસ્ત્ર પુરૂષો પણ આ કામ કરે છે. જો કોઈ ન્યુડ પુરૂષ પર ખાવાનું પીરસવામાં આવે છે તો રી કહે છે. તો  તેને નાનતાઈમોરી કહે છે.

ન્યોતાઈમોરી અથવા નાનતાઈમોરી દરમિયાન મેહમાનો અને મોડલએ થોડાક નિયમોનું પાલન કરવું પડે છે. ન તો ટેબલ પર સુતેલી મોડલ સાથે વાત કરી શકે છે, ન તો તેને ધારીને જોઈ શકે છે. અને ન તો તેને જોઇને હસી શકે છે. તે મોડલને પણ કોઈ સાથે વાત કરવાની મનાઈ હોય છે.

એમ તો આ પરંપરાને કળાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ લગાડી દીધો છે. આ રીતને ક્રૂર, અપમાનજનક અને અનૈતિક માનતા ચીન અને હોંગકોંગમાં બૈન કરવામાં આવેલ છે. ત્યારે જ લંડન અને આફ્રિકામાં પણ તેનો વિરોધ કર્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment