અહિયાં છોકરીઓ પુરુષો સાથે સુવે છે પરંતુ રહેતી નથી, કારણ જાણીને તમારું મગજ ચકરાઈ જશે…

64

આપના સમાજમાં લગ્નને જીવનનો અગત્યનો ભાગ માનવામાં આવે છે. જ્યાં ભારતમાં ધારા 377, 497 ને લીને ચર્ચાઓનો દોર ગરમ છે. તો ત્યારે આજે અમે તમને જણાવી દઈએ કે દુનિયાની એવી જગ્યા જ્યાં લોકો લગ્ન કર્યા વગર પણ પોતાના સાથી સાથે આખું જીવન વિતાવે છે. આપણા પડોશી દક્ષીણ પશ્ચિમ ચીનમાં મૂસો જાતિના લોકોને સાથી પસંદ કરવાની રીત સમાજમાં બિલકુલ જ અલગ છે, અહિયાં લોકો લગ્ન નહિ પણ ‘વોકિંગ મેરિજ’ કેર છે.

સોશ્યલ મીડિયાના યુગમાં આજકાલ કેટલાક લોકો લીવ ઇન રિલેસનશીપને ઘણી પ્રાથમિકતા આપે છે. પણ હજી સમાજનો એક મોટો ભાગ તેને સ્વીકાર નથી કરતુ. આ બધાથી બીજી દુનિયાના એક ખૂણામાં એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો લગ્ન વિના પણ જીવન વિતાવે છે.

વોકિંગ મેરિજ એક એવા લગ્ન હોય છે જેમાં બંને માંથી કોઈ સાથી સબંધથી બહાર જઈ શકે છે. આ લગ્નમાં મહિલા મુખ્ય ભાગ ભજવે છે. આ મૂસો જાતિનો સમાજ પણ નારી પ્રધાન માનવામાં આવે છે. પુરુષને પસંદ કરવા અને મહત્વના નિર્ણય લેવા સુધીનો અધિકાર મહિલાઓની પાસે રહે છે. એટલું જ નહિ મહિલા એકથી વધારે સાથી પસંદ કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર હોય છે.

મૂસો જાતિના પુરુષ મહિલાઓ સાથે નથી રહેતા. તે આખા દિવસે ફિશિંગ, શિકાર અને બીજા કામોમાં વ્યસ્ત રહે છે. ફક્ત રાત્રે પોતાની સાથીની પાસે સુવા માટે જાય છે. મૂસો સમાજની સૌથી ખાસ વાત એ છે કે અહિયાં 13 વર્ષની છોકરીને કોઈ પણ પુરુષ સાથે પ્રેમ કરવાનો અધિકાર મળી જાય છે.

છોકરી બાલિક થઇ ગયા બાદ તેને પોતાનો અલગ રૂમ આપી દેવામાં આવે છે, જ્યાં તે પોતાના પસંદની છોકરી સાથે સમય વિતાવી શકે છે. આ સબંધમાં પુરુષ મહિલાની કોઈ પણ પ્રકારની આર્થિક સહાયતા નથી કરતા, છોકરા થવા પર પણ સંપૂર્ણ જવાબદારી માં અને તેના ઘરવાળાઓ પર રહે છે.

આ સબંધનો આધાર લગ્ન અથવા કોઈ પણ પ્રકારની ઓપચારિકતા પર નથી ટકેલી હોતી. આ લોકો મરજીથી આખું જીવન સાથે વિતાવે છે અથવા પોતાનો સાથી પણ બદલી શકે છે.  જાણવામાં જેટલો અજીબ આ સબંધ લાગે છે તેટલો છે નહિ. અહિયાં મોટા ભાગના લોકો પોતાના સાથી પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે. લગ્ન જેવા કોઈ બંધન વિના પણ તે નિસ્વાર્થ પ્રેમ કરે છે. જરૂરી નથી કે માં ને ખબર હોય કે તેના પિતા કોણ છે, અહિયાં આ વાતને મહત્વ આપવામાં નથી આવતું.

દક્ષીણ પશ્ચિમ ચીનના આ વિસ્તાર પર્યટનના ખાસ કેન્દ્ર માનવામાં આવે છે. નદીના કિનારે લોકોએ કાચા ઘર બનાવી લીધા છે, જ્યાં બહારથી આવવાવાળા પ્રવાસીઓ રહી શકે છે. તે મૂસો જાતિના આદિવાસી પારંપરિક ડાન્સ કરીને લોકોનું મનોરંજન પણ કરે છે. કેટલાક લોકો ફક્ત મહિલાઓને જોવા જ અહિયાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment