અહિયાં છોકરીઓ અર્ધનગ્ન થઈને રાજા સામે કરે છે ડાંસ, અજબ ગજબ કાનુન જાણીને તમે ચોકી જસો, જુઓ ફોટાઓ….

34

દુનિયાભરમાં ઘણા બધા એવા દેશ છે જે પોતાના અજબ ગજબ નિયમ કાનુન માટે પ્રસિદ્ધ છે. એવો જ એક દેશ છે સ્વાજીલેન્ડ, જ્યાં અજબ ગજબ કાનુન જાણીને તમે ચોકી જસો. હાકીકાતમાં, સ્વાઝીલેંડ એક આફ્રિકી દેશ છે.

પાછલા વર્ષે અહીયાના રાજા મસ્વાતી તૃતીયએ દેશનું નામ બદલીને ‘ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની’ રાખ્યું હતું. દેશની આઝાદીના 50 વર્ષ પુરા થવા પર આ અનોખી ઘોષણા કરવામાં આવી હતી.

આ દેશમાં દર વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બરના મહિનામાં મહારાણીની માં ના શાહી ગામ લુદજિજિનીમાં ‘ઉમ્હલાંગા સેરેમની’ ફેસ્ટીવલ થાય છે, જેમાં 10 હજારથી વધારે કુવારી છોકરીઓ અને બાળકીઓનો સમાવેશ થાય છે.

આ ફેસ્ટીવલમાં રાજાની સમી કુવારી છોકરીઓ ડાન્સ કરે છે. નેશનલ જીયો ગ્રાફિકના રીપોર્ટ અનુસાર આજ છોકરીઓમાં રાજા પોતાની નવી રાણીને પસંદ કરે છે. હૈરાનીની વાતતો એ છે કે છોકરીઓ વાગર કપડે જ રાજા અને સમસ્ત પ્રજા સામે ડાન્સ કરે છે.

અહીયાની વૃદ્ધ મહિલાઓ લગ્ન થયા સુધી વર્જિનિટી અને પોતાના શરીરને સુંદર બનાવી રાખવા માટે શીખ આપે છે. આ ફેસ્ટીવલમાં ખાસ વાત તો એ છે કે તેમે છોકરીઓ પોતાની પરંપરાઓને સમજવા માટે અને શીખવાનો સારો અવસર મળ્યો છે.

કહેવાય છે કે લગ્ન પહેલા જો છોકરીઓ પ્રેગનેન્ટ થઇ ગઈ તો તેના પરિવાર પર જુર્મનો લગાવવામાં આવે છે. જુર્માંનામાં સામાન્ય રીતે એક ગાય આપવાની હોય છે.

આ દેશના રાજાને 14 લગ્ન થયા છે, જેણે 25 બાળકો છે. હાલમાં જ એક રીપોર્ટ આવી હતી કે રાજાએ આદેશ આપ્યો કે અહીયાના લોકો ઓછામાં ઓછા બે લગ્ન કરે, નહિ તો તેને જેલ થઇ જશે. પરંતુ રાજાએ આ ખબરની સપષ્ટ ના પડી દીધી હતી. તેઓનું જણાવવાનું કે તેઓએ એવો કોઈ પણ આદેશ આપ્યો ન હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment