અહીની છોકરીઓ “ચા” “કોફી”ની જેમ પીવે છે જેરીલા કોબ્રાનું લોહી, તેનું કારણ જાણીને થઇ જશો હેરાન…

19

સામાન્ય રીતે સાપોને સૌથી ખતરનાક જીવોમાંથી એક ગણવામાં આવે છે. ભલે લોકો ગમે તેટલા તાકાતવર હોય, પરંતુ સાપને જોતા જ તેમના પરસેવા છૂટી જાય છે. ત્યારેજ દુનિયામાં એક જગ્યા એવી પણ છે, જયાની છોકરીઓ જેરીલા કોબ્રાનું જેર ચા કોફીની જેમ સ્વાદ લઈને પીવે છે.

હકીકતમાં, ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં જેરીલા કોબ્રા સાપોનું લોહી પીવાનું એક વિચિત્ર ચલણ છે. અહીયાના મોટા ભાગના વિસ્તારમાં કોબ્રા સાપનું જેર કાઢીને વેચવામાં આવે છે અને લોકો સાવર સાંજ ટહેલતા સમયે તેને સ્વાદ લઈને પીવે છે.

લોહીની વધતી ડીમાંડ જોતા અહિયાંના દુકાનદાર દરરોજ હજારો સાપોને કાપી નાખે છે. કોબ્રાનું લોહી વેચનારી આ દુકાનોમાં સાંજે ૫ વાગે ખુલે છે અને રાતે ૧ વાગે બંધ થઇ જાય છે.

અહીના પુરૂષ કોબ્રાનું લોહી સ્વાસ્થ્ય સારું કરવા માટે પીવે છે, તો ત્યારેજ મહિલાઓ પોતાની ચામડીને સુંદર બનાવા માટે તેને પીવે છે. તેમનું એવું માનવું છે કે કોબ્રાનું લોહી પીવાથી ચામડી રૂપાળી થાય છે.

કોબ્રાનું લોહી પીધાના ૩-૪ કલાક સુધી લોકોને ચા કે કોફી ન પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી લોહી શરીરમાં પોતાનું કામ કરી શકે. આ સલાહો દુકાન પોતે આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment