અહિયાં છોકરાઓ માટે તરસી રહી છે કુંવારી છોકરીઓ, આ હકીકત વાત જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો…

22

એમ તો સાંભળ્યું જ હશે કે મોટાભાગે છોકરાઓ છોકરીના પ્રેમમાં હોય છે. છોકરાઓ છોકરીઓની હંમેશા રાહ જોતા હોય છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે છોકરીઓ પણ છોકરાઓની રાહ જોતી હોય છે. જી હા, આ દુનિયામાં એક એવું ગામ પણ છે, જ્યાંની સુંદર છોકરીઓ છોકરાઓ માટે તરસી રહી છે.

અહી છોકરીઓ માટે લગ્ન કરવા બહુજ અઘરું કામ છે. જાણો શા માટે અહીની સુંદર છોકરીઓને છોકરા મળી નથી રહ્યા. આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

હકીકતમાં, બ્રાજીલના નોઈવા દો કોરડેએરો વિસ્તાર પર્વતોની વચ્ચે વસેલો છે. આ વિસ્તાર જેટલો સુંદર છે એટલી જ સુંદર અહીની જવાન છોકરીઓ છે. જણાવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેનારી ૨૦ થી ૩૫ વર્ષની હજારો સુંદર છોકરીઓ લગ્ન કરવા માટે છોકરાઓની શોધ કરી રહી છે પરંતુ લગ્ન માટે તેમને છોકરાઓ જ મળી નથી રહ્યા.

બ્રાજીલના નોઈવા દો કોરડેએરો વિસ્તારમાં પુરૂષ એટલે કે છોકરાઓ જ નથી, પરંતુ તે મોટાભાગે શહેરમાં જતા રહ્યા છે. એટલે ગામનો વિકાસ કરવાની જવાબદારી મહિલાઓ પર આવી ગઈ છે. આ વિસ્તારમાં રહેનારી છોકરીઓ પ્રેમ અને લગ્નના સપના જોવે છે પરંતુ માત્ર લગ્ન માટે વિસ્તાર નથી છોડવા માંગતી. આ વિસ્તારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે અહી છોકરીઓની તુલનામાં છોકરાઓની સંખ્યા બહુજ ઓછી છે.

અહી રહેનારી છોકરીઓ ચાહે છે કે બીજા ગામના લોકો તેમની સાથે લગ્ન કરે અને તેમની સાથે અહિયાં જ રહેવા લાગે. બસ એજ કારણે છોકરીઓને લગ્ન માટે છોકરાઓ નથી મળી રહ્યા. આ વિસ્તારમાં બહુજ ઓછા પુરૂષો છે, જેમાં ઘણા પરણિત છે અને જે કુવારા છે તેમની ઉંમર ઘણી નાની છે.

જણાવવામાં આવે છે કે છોકરા અને છોકરીઓના જન્મદરમાં અસમાનતાના કારણે જ આ વિસ્તારમાં આ સમસ્યા ઉભી થઇ છે. છોકરાઓની અછત હોવાના કારણે મહિલાઓનું જ વર્ચસ્વ છે. ત્યાં સુધી કે મહિલાઓના બનાવેલા નિયમો પ્રમાણે જ પુરુષોએ કરવું પડે છે.

નોંધપાત્ર છે કે જો છોકરીઓ લગ્ન માટે બીજા વિસ્તારોની પસંદ નહિ કરે તો થઇ શકે છે કે લગ્ન માટે પુરૂષોની રાહમાં તેમની જવાની જ જતી રહે. અહિયા ખેતી સહીત બધામાં મહિલાઓનું વર્ચસ્વ છે. તેમના જ બનાવેલા નિયમો ચાલે છે, એ જ નિયમોનું પુરૂષ પાલન કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment