અહી કુંવારી છોકરીઓ એ આપવી પડે વર્ઝીનીટીની સાબિતી, લગ્નની પહેલી રાત્રે થાય છે કપરી પરિક્ષા…

69

જાધવપુર યુનિવર્સીટીના એક પ્રોફેસરે મહિલાઓની વર્ઝીનીટીની તુલના સીલબંધ કોલ્ડ ડ્રીંકની બોટલ અને બિસ્કીટના બંધ પેકેટ સાથે કરી દીધી છે.

છોકરીઓ ‘વર્ઝીન’ હોવાની જાણકારી રાખવી જોઈએ કારણ કે “વર્ઝીન” છોકરી સીલબંધ બોટલની જેમ હોય છે, શું કોલ્ડ ડ્રીંક કે બિસ્કીટ ખરીદતી વખતે તૂટેલી સીલ વાળી વસ્તુને પસંદ કરશે ?” કહેવાય છે કે તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો જ તમારી માનસિકતાનું સૌથી મોટું સબુત હોય છે અને તમારી માનસિકતા દેખાડતા પશ્ચિમ બંગાળના જાદવપુર યુનિવર્સીટીના પ્રોફેસર કનક સરકારે કહી નાખ્યા. પણ નિવેદનની વાતને કિનારે રાખીને આજે અમે તમને સાચી જીંદગીમાં વર્ઝીનીટી ટેસ્ટ માટે મહિલાઓની સાથે કરવામાં આવી રહેલા કામોને જણાવી રહ્યા છીએ.

આવી રીતે થતું હતું મહિલાઓનું વર્ઝીનીટી ટેસ્ટ

૨૧ મી સદીમાં પહોચીને પણ દુનિયામાં એવા ઘણા બધા દેશ છે અને સમુદાય છે જ્યાં વર્ઝીનીટીને તેના પવિત્રતા સાથે જોડીને જોવામાં આવે છે. ભારતમાં પણ સદીઓથી આ પરંપરા ચાલી રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં કંજરભાટ સમુદાય રહે છે. આ સમુદાયમાં લગ્ન પછી છોકરીઓની તપાસ થતી હતી. લગ્નની રાત્રે છોકરાનો પરિવાર મહિલાની તપાસ કરે છે. ત્યાર બાદ જ છોકરાને તેની સાથે રૂમમાં મોકલવામાં આવે છે. તેની પથારી પર એક સફેદ કપડું પાથરવામાં આવે છે. લગ્નના પહેલા દિવસે જો આના પર લોહીના નિશાન મળી આવે છે તો છોકરીને પવિત્ર માનવામાં આવતું હતું.

કૃપ્રથા વિરુદ્ધ ઝુંબેશ, ચોરી છુપી આજ પણ ચાલે છે ઉજવણી

આ કુપ્રથા વિરુધ્ધ લાંબા સમયથી અવાજ ઉઠાવવામાં આવે છે. આ સમુદાયના ત્રણ યુવાઓ ને ‘સ્ટોપદ v  રીચુઅલ’ નામથી એક ઝુંબેશ ચલાવીને આ કુપ્રથાઓનો વિરોધ કર્યો હતો. આ ઝુંબેશનો અસર થયો કે સદનમાં પણ આ વાત ઉપર ચર્ચા થઇ અને કહેવામાં આવ્યુ કે આ બાબત જો સામે આવે તો પોલીસ પોતે તેના પર ધ્યાન દઈને કાર્યવાહી કરશે. વર્ઝીનીટી ટેસ્ટ વિશે જો કોઈ સાર્વજનિકમાં ચર્ચા કરે છે તો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જાણકારીના મળ્યા આનુસાર, હવે આ પ્રથામાં ઘટાડો આવ્યો છે. હા પણ, અત્યારે પણ ચોરી છુપી આ ઉજવણી ને અંજામ આપવામાં આવે છે.

જણાવી દઈએ કે દુનિયાભરમાં આવી રીતે અલગ અલગ દેશમાં આવું ખરાબ કામ થાય છે. રોમમાં કેટલાક વર્ષો પહેલા એક ક્રૂર પ્રથા પ્રચલિત હતી. આના મુજબ છોકરીને ૩૦ વર્ષ સુધી તેની વ્ર્જિનીટીને બચાવીને રાખવું પડે છે. આ પહેલા તે તેની વ્ર્જિનીટી ગુમાવી દે તો તેને જીવતી દફન કરવામાં આવતી હતી. આજ નહિ ટાન્ઝાનિયાને લઈને એક પ્રથા પ્રચલિત હતી. આના અંતર્ગત જો લગ્નથી જોડાયેલા દંપતીઓની સુહાગરાત પછી ચાદર પર લોહીના નિશાન ન મળે તો તેને સજા રૂપે છોકરીઓના ઘરવાળાઓએ લગ્નમાં જે ભેટ મળી છે તેને પછી આપવી પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment