એવરેસ્ટ પર મળ્યો 10000 કિલો કચરાને ખજાનામાં બદલવાનો પ્રયત્ન, કઈક આવી છે પ્લાનિંગ…

14

માંઉન્ટ એવરેસ્ટને ચોખ્ખો રાખવા માટે અને ગંદગીથી બચાવવા માટે નેપાળે એક મહિનાનું સફાઈ અભિયાન ચલાવ્યું છે. પર્વતીય ક્ષેત્ર પર આત્યાર સુધી 10000 કિલોગ્રામથી વધારે કચરો ભેગો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆએ રવિવારે જણાવ્યું કે આ ઐતિહાસિક સફાઈ અભિયાનને સરકારી અને ગૈર સરકારી એજન્સીઓને મળીને બેઝ કેંપ અને ચાર ઊંચા શિખરોથી સમર્પિત શેરપા ટીમે મળીને ચલાવ્યું, જેમાં સંસારની છતથી ફક્ત કચરાને જ એકત્રિત કરવામાં આવ્યો, પણ ચાર શવોને પણ હટાવી દેવામાં આવ્યા.

આ અવશેષોને કાઠમંડુની પાસે સ્થિત લૈંડફિલ સાઈટ (અપશિષ્ટ પદાર્થોને ફેકવાની જગ્યા) માં ફેકવા સિવાય, વિભિન્ન ઉત્પાદો માટે કાચા માલ માટે તેને અલગ તેને અલગ કરવામાં આવ્યા. ત્યાર બાદ તેને સંસાધિત કરીને તેનું પુનચર્કિત કરવામાં આવશે.

સિન્હુઆએ બ્લુ વેસ્ટ ટુ વેલ્યુના પ્રધાન નવીન વિકાસ મહારજનના હવાલે જણાવ્યું કે, “અમે એક્ત્રીત સામગ્રીઓને પહેલા વિભિન્ન શ્રેણીઓમાં અલગ અલગ કર્યું, જેમ કે પ્લાસ્ટિક, કાંચ, લોખંડ, એલ્યુમીનીયમ અને કપડા પ્રાપ્ત 10 ટન કચરામાં બે ટનનું રીસાયકલ કરવામાં આવ્યું. જયારે કે બાકી વધેલા આઠ ટનોમાં અડધી બળેલી વસ્તુઓ અને માટીની વસ્તુઓનું રીસાયકલીંગ કરી શકાતું નથી.”

વર્ષ 2017થી 50 થી વધારે લોકો કાઠમંડુ સ્થિત બ્લુ વેસ્ટ તું વૈલ્યુથી જોડાયેલા છે, આ એક સામાજિક ઉદ્યમ છે જે કચરામાંથી ઉપયોગી વસ્તીઓ બનાવવા માટે કામ કરે છે.

પહાડો પરથી મળેલો કચરાનું પુનરાવર્તન કરવા ઉપરાંત મહારજનની ટીમે નગરપાલિકાઓ, હોસ્પિટલો, હોટલો અને વિભિન્ન કાર્યાલયોની સાથે પણ કામ કરી રહી છે, તેથી કચરાનો વધારેમાં વધે સદઉપયોગ કરવામાં આવી શકે અને લૈંડફીલમાં મોકલવામાં આવેલા કચરાની માત્રાને ઓછી કરી શકાય અને રોજગારનું સર્જન કરી શકાય.

એવરેસ્ટ સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કંપનીનાં અધિકારીઓને પહાડી ક્ષેત્રમાં પ્રારંભિક પ્રસંસકરણ વિસ્તારને સ્તઃપિત કરવાનો ઉકેલ પણ આપ્યો છે, તેથી આ કચરાને  જલ્દીથી અલગ કરીને તેનો ઉચિત પ્રબંધ કરી શકે.

હા પરંતુ આ કંપની પોતે આ પદાર્થોનો પુનઃચક્રિત કરતી નથી, પરંતુ મોવારે ડીઝાઇન નામની એક અન્ય ફર્મ આ કામમાં તેની મદદ કરે છે, તેથી પુનઃચર્કિત કાંચના ઉત્પાદ બનાવીને તેને ઓનલાઈન વેંચી શકાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment