એવી અજીબો ગરીબ જગ્યાઓ પર પણ રહે છે લોકો, જાણીને નહિ થાય વિશ્વાસ…

23

દુનિયામાં ઘણી બધી અજીબો ગરીબ જગ્યા છે, જ્યાં રહેવાનું તો દુર, માણસનું જવું પણ ખુબ જ મુશ્કેલ સાબિત થાય છે. આજે અમે તમને કેટલીક એવી જ અજીબો ગરીબ ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને એ વિશ્વાસ થઇ જશે કે ભલે કેટલી ખતરનાક જગ્યા શા માટે ન હોય, માણસ કોઈ પણ જગ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવી શકે છે.

સમુદ્રમાં જે જગ્યા પર આ ઘર બનેલું છે, તેના પર કોઈ પણ દેશનો અધિકાર નથી. આ જગ્યા રહેવા માટે ખુબ જ વિચિત્ર છે. કેટલાક લોકોએ તો તેને દુનિયાના સૌથી નાના રાજ્યના દરજ્જો પણ આપ્યો છે. સિલેંડ પર બનેલો આ સીફોર્ટ ગ્રેટ બ્રિટેન આઈલેન્ડથી 13 કિલોમીટર દુર છે. પહેલા સિલેંડને પોતાનો પાસપોર્ટ અને મુદ્રા હતી.

તુર્કીના પ્રાચીન અનાટોલિયા પ્રાંતમાં રહેલા આ સુંદર જગ્યા માણસો માટે જુના ઠેકાણાઓ માંથી એક માનવામાં આવે છે. કપ્પાદોકીયાને જોઇને ખબર પડે છે કે માનવ વિકાસ ક્યાં ક્રમમાં આગળ વધ્યો. અહિયાં રહેલા ઈસા પૂર્વ છઠી સદીના રેકોર્ડ એ જણાવે છે કે આ પારસી સામ્રાજ્યનો સૌથું જુનું પ્રાંત રહ્યું છે. આ જગ્યા યુનેસ્કોની વિશ્વ ધરોહરોમાં સમાવેશ થાય છે.

આ ઇટલીના ફીરેન્ડે શહેરના યાદગાર પુલોમાંથી એક છે, જેણે પોન્ટે વોકીયો એટળે કે જુના બ્રીઝના અનામથી ઓળખવામાં આવે છે. આ પુલ આર્નો નદી પર બનેલો છે. આ પુલનું નિર્માણ સન 1345 માં થયું હતું, જયારે તે નદીને પગપાળા પાર કરવા માટે બે પુલ બાઢમાં નષ્ટ થઇ ગયા હતા. કેટલાક સમય બાદ આ પુલ પર મકાનો અને દુકાનો બની ગઈ, જે સમયની સાથે વધતી જઈ રહી હતી.

યમનના હરાઝ પહાડો પર સૌથી ઉંચાઈ પર વસેલું આ દીવાલોનું શહેર છે, જેણે અલ હજરાહના નામે ઓળખવામાં આવે છે. હા પરંતુ અધિકારીક રીતે તેને 12 મી સદીનો માનવામાં આવે છે. દીવાલ જેવા દેખાવવાવાળા આ ઘણી ઈમારતી મકાનોનું સમય સમય પર પુન:નિર્માણ થતું રહે છે.

ગ્રીસના થેસલે વિસ્તારમાં ખંભેનુમા પર ઉભેલિ પહાડી પર રહેલા આ રોસનોઉં મોનેસ્ટ્રી (મઠ). સન 1545 માં તેનું બીજીવાર નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તેને બે ભાઈઓ મૈક્સીમોસ અને લોઆસ્ફએ મળીને બનાવ્યું હતું, તેમાં ચર્ચ, ગેસ્ટ ક્વાર્ટર, રીશેપ્શન હોલ અને ડિસ્પ્લે હોલ ઉપરાંત રહેવાની પણ વ્યવસ્થા છે. સન 1800 માં લાકડીનો પુલ બનાવ્યા બાદથી અહિયાં પહોચવાનું સહેલું થઇ ગયું છે. રોસાનોઉં મઠ વર્ષ 1988 થી નનોના એક નાના એવા સમૂહનું રહેઠાણ બની ચુક્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment