આવું કામ કરવા માટે 100 વાર વિચારશે માણસ, આ વ્યક્તિએ કર્યું કઈક એવું જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…

20

ચીનમાં એક સનીસનીખેજ બાબત સામે આવી છે. અહિયાં એક વ્યક્તિએ ખરાબ રીતે પોતાની મૃત્યુની ખબર ફેલાવી દીધી પરંતુ પછી તેને અફવા ફેલાવવાનું જે પરિણામ ભોગવવું પડ્યું તેના વિશે જાણીને કોઈ પણ આવું કરવા માટે ૧૦૦ વાર વિચારશે. હકીકતમાં, વ્યક્તિએ પોતાના મગજનો ઉપયોગ કરીને વીમા કંપની પાસેથી ૧ કરોડ રૂપિયાની વીમા કલેમની રાશી કઢાવવાનો પ્રયત્ન કર્યો. એના માટે તેમણે એક ખોટી સ્ટોરી બનાવી નાખી. એક કાર દુર્ઘટનામાં પોતાની મૃત્યુની ખોટી અફવા ફેલાવી દીધી. એટલું જ નહિ તેને આ વાતને પોતાની પત્નીથી પણ છુપાવી રાખી, પરંતુ પતિની મૃત્યુની ખબર સાંભળીને પત્નીને ખુબ જ ઊંડો આઘાત લાગ્યો.

આઘાત લાગવાના કારણે પત્ની પોતાને ન સંભાળી શકી અને પોતાના બંને બાળકો સહીત બિલ્ડીંગની છત પરથી કુદકો મારી દીધો. આ ઘટનામાં ત્રણેયની મૃત્યુ થઇ ગઈ. જયારે આ વાત સામે આવી કે મહિલાનો પતિ, જેના માટે પોતાના બાળકો સહીત જીવ આપી દીધો તે અજી જીવિત છે તો આખી દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઈ. મીડિયા રીપોર્ટ મુજબ ‘હે’ ના કહેવા અનુસાર લાભાર્થી તરીકે પોતાની પત્નીની સાથે $ ૨૦૦,૦૦૦ ની વીમા પોલીસી લીધી હતી, જેમાં કંપની સાથે કરાર થયો હતો કે જો તેની મૃત્યુ થઇ જાય તો તેના પરિવારને ૧ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.

ગયા મહીને વ્યક્તિએ કલેમની રકમ મેળવવા માટે પ્લાન બનાવ્યો અને પોતાની કારને એક નદીમાં ફેકી દીધી. ગાડીને તેને બહુજ ચાલાકીથી છુપાવી દીધી હતી, જેના લીધે પોલીસને પણ એમ લાગે કે વ્યક્તિ પાણીમાં ડૂબી ગયો. આ બાબતમાં ૩૪ વર્ષના વ્યક્તિએ પોતાને સિન્હુઆ કાઉંટી, હુનર પ્રાંતમાં પોલીસને આપી દીધો. જ્યાં અજી તેની પુછપરછ ચાલુ છે. પોલીસે જયારે વ્યક્તિને પૂછ્યું કે તેને પોતાની મૃત્યુને કઈ રીતે સાબિત કર્યું..? તો તે બોલ્યો કે તેને એક બોડી ભાડે લીધી હતી.

૩૧ વર્ષીય મહિલાએ પોતાની જાતને અને પોતાના બાળકોને મારી નાખ્યા. મહિલાએ આત્મહત્યા કરતા પહેલા સોસીયલ મીડિયા પર એક પોસ્ર્ટ પણ લખી હતી જેમાં તેને પોતાની આત્મહત્યા વિશે લખ્યું હતું કે તેને આ વાતનો અંદાજો ન હતો કે તેનો પતી તેને આમ મુકીને ચાલ્યો જશે. તે અજી ઘણું પોતાના પરિવાર સાથે જીવવા માંગતી હતી. પરંતુ કિસ્મતને કઈક બીજું પસંદ હતું.

ચાઈના ડેલીની રીપોર્ટ મુજબ, નોટમાં મહિલાએ લખ્યું હતું કે તેનો પતી દેવામાં ડૂબતો જાય છે. તેના માટે તેનો પતી તેને જવાબદાર માને છે. તેનું કહેવું છે કે તે બહુજ ખર્ચો કરે છે. મહિલાને તે જાણ ન હતી કે આ વાત માટે તેનો પતી તેને મુકીને ચાલ્યો જશે. આ વાતથી દુખી થઈને મહિલાએ પોતાના બાળકો સહીત મૃત્યુને ભેટી ગયા. પત્ની અને બાળકોના મૃત્યુ પછી વ્યક્તિ પોતેજ પોલીસની સામે આવી ગયો અને તેને પોતાને પોલીસને સોપી દીધો. આ બાબત ચીનની સોસીયલ મીડિયા સાઈટ પર છવાયેલી છે. અજી સુધી ૨૯ મિલિયન લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment