આપણા દેશમાં સૌથી મોંઘા બંગલાઓ કોના કોના નામે છે ? જુવો ક્લિક કરીને…

50

મુકેશ અંબાણી

મોંઘા બંગલાનું નામ આવે તો સૌથી પહેલા આવશે મુકેશ અંબાણીનું ઘર. તે આપણા દેશમાં જ નહિ પણ વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે. આ ઘરના માલિક મુકેશ અંબાણી છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક છે. મુંબઇમાં આવેલ આ ઘરનું નામ છે એન્ટિલા. તે ચાર લાખ હજાર ચોરસ ફૂટની લંબાઈમાં પથરાયેલું છે. તે બંગલામાં ૨૭ માળ છે. અને આ ઘરને બનાવવા માટે અંદાજીત ૩૨ અરબ રૂપિયા વપરાયા છે.

એનસીપીએ એપાર્ટમેન્ટ્સ

બીજું નામ આવશે તો તે છે મુંબઈના એનસીપીએ એપાર્ટમેન્ટ્સ આ ઘર લેવાનું ઘણાં લોકોને સ્વપ્ન આવે છે. ચાર બેડરૂમમાં ફ્લેટ બેડ પર સ્કાયવેટ ફીટની કિંમત અંદાજીત એક લાખ રૂપિયા છે. જે મુંબઈના નરીમન પોઇન્ટમાં આવેલું છે.

શાહરૂખ ખાન

ત્રીજું મોંઘુ ઘર છે બોલિવુડના કિંગ ખાનનું, તેમનું આ ઘર દેશના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. શાહરુખ ખાનનું આ ઘર એક જન્નત કરતા પણ ઓછું નથી. તે મુંબઈના બાન્દ્રામાં આવેલું છે. તેનો આ બંગલો ૬ માળનો છે. લાઇબ્રેરીથી લઈને જીમ, સિનેમા હોલ, બધું જ એમાં મળી આવશે.

રતન ટાટા

ચોથા નંબર પર રતન ટાટા ગ્રૂપના ચેરમેનની યાદીમાં રતન ટાટાનું આ ઘર પણ મોંઘા ઘરની યાદીમાં સામેલ છે. રતન ટાટાનું આ રેસીડન્સીસ, ૧૩૫૦૦ ચોરસ ફૂટ રેડિયસમાં બાંધવામાં આવેલ છે, તે મુંબઈના કોલાબામાં છે. તેની કિંમત અંદાજીત ૧૫૦ કરોડ સુધીની છે.

અનિલ અંબાણી

૫ માં નંબરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું ઘર આ યાદીમાં આવે છે. જો કે તે હાલમાં બની રહ્યું છે. અનિલ અંબાણીએ તેના આ ઘરનું નામ અબોડ રાખ્યું છે. તેમનું આ ઘર મુંબઈના બાન્દ્રાની પાલી હિલમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે આ ઘર બનશે એટલે  તે વિશ્વના સૌથી મોંઘા ઘર એટલે કે એન્ટિલા કરતાં પણ મોટું હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment