આખરે શું છે સહારા રેગિસ્તાનમાં બનેલી વિશાળકાય વાદળીનું ?, આંખનું રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાનિક પણ થયા ફેલ…

58

આમ તો દુનિયામાં ન જાણે કેટલાક અજીબોગરીબ રહસ્ય છે, જેના વિશે અજ સુધી ચોખ્ખું ખબર પડી શકી નથી. એક એવું જ રહસ્ય આફિકામાં પણ છે. હકીકતમાં આફ્રિકાના સહારા રેગિસ્તાનની વચ્ચો વચ બનેલો 50 કિલોમીટર લાંબુ અને પહોળું ‘રીચટ સ્ટ્રક્ચર’, જેણે ‘આફ્રિકાની આંખ’ પણ કહેવામાં આવે છે, રહસ્યોથી ઘેરાયેલો છે. કહેવામાં આવે છે કે આંખ એટલી વિશાળ છે કે તેની અદભુત આકૃતિ અંતરીક્ષમાંથી સાફ સાફ દેખાય છે.

દુનિયાભરના વૈજ્ઞાનિકો આ આંખના રહસ્યનો ઉકેલ લાવવામાં લાગેલા છે, પણ તેના નિર્માણને લઈંને ઘણા વિવાદ છે. કેટલાક લોકો તો તેને એલીયાનનો કારનામો બતાવે છે. તેઓનું માનવું છે કે આ વિશાળકાય આંખો કોઈ પરોપજીવી દ્વારા બનાવવામાં આવેલી આકૃતિ છે.

હા પરંતુ વૈજ્ઞાનિકોએ લાંબી શોધ બાદ જે તુક્કાઓ લગાવ્યા છે તે ખુબ જ તથ્યવાળા સાબિત થાય છે. કહેવામાં આવી રહ્યુ છે કે સહારાનો આ વિસ્તાર પૂર્વમાં પૂરી રીતે સમુદ્રથી ઢંકાયેલો છે. ધીરે ધીરે બદલાવ આવતો ગયો અને આ વિસ્તાર દુનિયાના સૌથી મોટા રેગિસ્તાનમાં ફેરવાઈ ગઈ.

પાણીના સંકોચાયેલા સ્વરૂપના ચાલતા રેતી અને પાણીએ મળીને એક એવી આકૃતિનું નિર્માણ કરી નાખ્યું, જે જોવામાં આંખની જેમ જ લાગવા લાગી. આગળ જઈને તેને સહારાની આંખ કહેવામાં આવી. પણ તે પૂરી રીતે સાબિત થઇ શક્યું નથી કે આ વાદળી આંખ બની કેવી રીતે?

હા પરંતુ. આ એક જ એવી આકૃતિ નથી. આવા પ્રકારની ઘણી આકૃતિઓ  પૃથ્વીના બીજા ભાગોમાં પણ જોવામાં આવે છે, જેમાં ‘બેલીઝનો ધ ગ્રેટ બ્લુ હોલ’ પણ સમવેશ હતો. આકાશ જોવા પર તે ૩૦૦ મીટર પહોડો અને 120 મીટર ઊંડો વૃત્ત બિલકુલ વાદળી જોવા મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment