આખરે કોમ્પ્યુટરના કીબોર્ડમાં બધા અક્ષર ક્રમમાં શા માટે હોતા નથી ? વાંચો આ માહિતી…

76

કમ્પ્યુટરની શોધ 19 મી સદીમાં ચાર્લ્સ બેબેઝ નામના એક પ્રસ્સિધ ગણિતજ્ઞ પ્રોફેસરે કરી હતી. તેથી તેને ‘કોમ્પ્યુટરનો પિતા’ પણ કહેવમાં આવે છે. હા ત્યારથી લઈને આજ સુધી કમ્પ્યુટરમ ઘણા બદલવ થયા. પોતાની આંગળીઓ જેટલી જલ્દીથી કીબોર્ડ પર ચાલે છે, તેટલી જ ઝડપથી દુનીયામાં સૂચનાઓનું આદાન પ્રદાન થાય છે, પણ શું તમે કદી આવું વિચાર્યું છે કીબોર્ડના બધા અક્ષર ક્રમમાં શા માટે હોતા નથી? જાણો આખરે કીબોર્ડના બધા અક્ષર ઉપર નીચે ગમે ત્યાં શા માટે લાગેલા હોય છે?

કીબોર્ડનો ઉપયોગ આપણે લગભગ રોજ કરીએ જ છીએ, પછી તે ઘર પર બેઠા હોઈએ કે ઓફીસ પર. કીબોર્ડ અને મોબાઈલના કીપેડના શરૂઆતી અક્ષર કવાટી (QWERTY) થી શરૂઆત થાય છે. ક્રિસ્ટોફર સોલસે કવાટીની રૂપરેખા તૈયાર કરી હતી. સૌથી પહેલા વર્ષ 1874 માં આવ્યા ટાઇપરાઈટરમાં શબ્દોનો ઉપયોગ આવી જ રીતે થઇ રહ્યો હતો. ત્યારે તે સમયે તેને રેમીન્ગટન-1 ના નામે ઓળખવામાં આવ્યા.

જયારે શોલ્સ શબ્દોની પદ્ધતી અને ક્રમ નિર્ધારણ કરી રહ્યા હતા તો તેઓએ મેળવ્યું કે જયારે ક્રમને સીધા રાખવામાં આવ્યા તો બટન જં થઇ રહ્યા હતા અને એક બાદ એક હોવાથી દબાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

તે સમયે ટાઇપરાઈટરમાં બેકઅપ સ્પેસનું બટન ન હતું. આ જ કારણ છે કે કીબોર્ડમાં કવાટી (QWERTY) શબ્દોનો ઉપયોગ શરુ કર્યો, તેથી ટાઇપ કરવામાં સરળતા રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment