આખરે વિજ્ઞાપનોમાં 10:10 નો સમય જ કેમ જણાવે છે ઘડીયાર ? આ છે તે 5 જગ્યા…

48

ઘડીયારોના વિજ્ઞાપનો તો તમે ખુબ જોયા હશે. હંમેશા વિજ્ઞાપન વાળી ઘડીયારોમાં 10:10 નો સમય જ જુએ છે, પણ શું તમે જાણો છો કે આવું શા માટે છે? કંપનીઓનું આવું કરવા પાછળ પાંચ કારણ હોઈ શકે છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આવું કહેવામાં આવે છે કે 10 વાગીને 10 મિનીટ પર ઘડીયારના કાંટાઓ એક સંતુલિત આકારમાં હોય છે અને મનોવિજ્ઞાનના અનુસાર લોકો સંતુલિત વસ્તુઓને જોવાનું વધારે પસંદ કરે છે.

જયારે તમે 10:10 વાળી ઘડીયાળ જોશો, તો તમને એવું લાગશે કે ‘ઘડીયાર દાંત કાઢી રહી છે. તમે હસવાવાળી સ્માઈલી જરૂર જોઈ હશે. ઘડીયાર તે સમયે બિલકુલ પ્રતીત થાય છે.

ઘડીયાળમાં જયારે 10 વાગીને 10 મિનીટ થઇ રહ્યા હોય છે, ત્યારે એક સંદેશ ત્યાં જોવા મળે છે ‘v’ નો. આ સંકેત વિજય અને જીતનો હોય છે. એટલા માતે ઘડીયારની કંપનીઓમાં આ સમયને દેખાડે છે.

10 વાગીને 10 મિનીટ પર ઘડિયાળ પર રહેલી બાકી બીજી વસ્તુઓ, જેમ કે બ્રાંડનું નામ, કંપનીનો લોગો ચોખે ચોખો દેખાય છે. તેના માટે તે પણ એક કારણ હોઈ શકે છે ઘડીયારમાં હંમેશા સમય બતાવવો.

કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે જે સમયે પહેલી ઘડિયાળ બનાવી હતી, તે સમયે આ સમય થઇ રહ્યો હતો. એટલા માટે ઘડિયાળનો ડીફોલ્ટ સમય 10:10 જ સેટ કરી દેવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment