૧૨ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને આજની જન્મ રાશી

51

આજના બાળકની જન્મ રાશી મીન (નામાંક્ષર દ,ચ,ઝ,થ)

મેષ

આજના દિવસે રૂટીન કામમાં કામનું ભારણ વધે. બળ પ્રયોગને બદલે બુદ્ધિથી કળથી કામ લેવું. એકંદરે તંદુરસ્તી મધ્યમ રહે.

વૃષભ

સામાજિક સમ્બંભીમાં સાવચેતી રાખવી. સંબંધમાં વિખવાદ ખટાશ ઉભી થવાની શક્યતા નકારી શકાય નહિ. વેપાર માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. સ્વાસ્થ્ય બાબતેખાસ ધ્યાન રાખવું.

મિથુન

તમારા રૂટીન કામકાજમાં જ્યાં પણ કરારો કરવાની જરૂર પડે ત્યાં સાવચેતી પૂર્વક કરારો કરવા તમારા હિતમાં રહેશે. ઋતુગત બીમારી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક

અટકેલા કે રોકાયેલા કાર્યો સરળ રીતે પૂરા થતા જણાય. સામાજિક કાર્યો કરતા લોકોને તે કામની વ્યસ્તતા રહે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં રાહત થતી જણાય.

સિંહ

આજના દિવસે કોઈની સાથે આર્થિક નાણાકીય વ્યવહાર કરવામાં ખાસ સાવચેતી રાખવી જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. ઘર પરિવાર માટે વધારે ખર્ચ  થવાની શક્યતા.

કન્યા

જમીન મકાનને લગતા અટકેલા કર્યો પૂરા થવાની શક્યતા રહેલી છે. મન પર કંટ્રોલ રાખવો, શાંતિ રાખવી. ધીરજ ગુમાવવી નહિ. વિદેશ યાત્રા પ્રવાસ થવાના યોગ.

તુલા

વારસાગત ચાલ્યા આવતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. આવકની નવી દિશા ખુલવાની શક્યતા. ધાર્મિક આધ્યાત્મિક કાર્યમાં રસ રૂચી જાગે, વધારો થાય.

વૃશ્ચિક

આર્થિક નાણાકીય રોકાણ કરતા પહેલા વડીલોની સલાહ લેવી ખાસ જરૂરી. તમારા માટે નવી નવી તકો સામે આવે. તેની પસંદગી કરવામાં સમય ન બગાડવો.

ધન

નાની નાની સામાન્ય ઈજાઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બળ પ્રયોગને બદલે બુદ્ધિથી કળથી કામ લેવું. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ભૂતકાળ ભૂલીને વર્તમાન સમયમાં જીવવાનો આનંદ લેવો.

મકર

તમારા કાર્ય ક્ષેત્રમાં સામાન્ય ફેરફાર થવાની શક્યતા. ઋતુગત બીમારીઓથી સાવધાન રહેવું. વાહન અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઘર પરિવાર માટે ફાજલ સમય આપવો પડે.

કુંભ

નોકરીયાત વર્ગને કે ધંધો કરતી વ્યક્તિને પોતાના કામને બદલવાનો વિચાર આવ્યા કરે. ઋતુગત બીમારીઓથી સાવધાન રહેવું. લગ્ન જીવનમાં અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા.

મીન

નવા સાહસો કરતા પહેલા વડીલોનું સલાહ સૂચન લેવું તમાર હિતમાં લાભમાં રહેશે. આજના દિવસે ઉશ્કેરાટમાં ન આવી જતા મન પર કંટ્રોલ રાખવો.કોઈની સાથે આર્થિક નાણાકીય વ્યવહાર ન કરવા વિનંતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment