આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી તારીખ ૮ જાન્યુઆરી ૨૦૧૯

38

આજના બાળકની જન્મ રાશી મકર (નામાક્ષર: ખ,જ)

મેષ

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી. વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. સંતાન સંબંધી પ્રશ્નો ઝડપથી ઉકેલાય.

વૃષભ

કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. નાણાકીય પ્રશ્નો ઝડપથી ઉકેલાય. આજના દિવસે કામની વ્યસ્તતા રહે.

મિથુન

ધંધો કે વેપાર કરતા લોકોને તેના કાર્યમાં પ્રગતી જણાય. આર્થિક મુશ્કેલીઓ દુર થતી જોવા મળે. લગ્ન ઉત્સુકોને યોગ્ય પાત્ર જીવનસાથી તરીકે મળવાની શક્યતા.

કર્ક

ભૌતિક સુખ સગવડતામાં વધારો થાય. અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા નકારી શકાય નહિ. વિદેશથી શુભ સમાચાર મળે.

સિંહ

વેપાર માટે કરેલો પ્રવાસ લાભદાઈ અને ફળદાઈ બની રહે. જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરિયાત વર્ગને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા રહેલી છે.

કન્યા

સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા. પ્રવાસ કે યાત્રાનું આયોજન શક્ય બને. ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય.

તૂલા

રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય બને. જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. સ્વાસ્થ્ય સારું બની રહે.

વૃશ્ચિક

કૌટુંબિક વાતાવરણ શાંતિવાળું અને સુમેળભર્યું રહે. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે.

ધન

આજના દિવસે વડીલોના આશીર્વાદ લઇ કોઇપણ કાર્યની શરૂઆત કરવી. તદુપરાંત વડીલોનું માર્ગદર્શન પણ તમારા કાર્યક્ષેત્રમાં ખુબજ ઉપયોગી સાબિત થાય. પ્રવાસનું આયોજન થવાની શક્યતા.

મકર

જમીનને લગતા તેમજ સ્થાવર જંગમ મિલકતને લગતા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવવવાની શક્યતા. આરોગ્ય સારું રહે. વાહન સંભાળીને ચલાવવું.

કુંભ

આકસ્મિક ધન લાભ થવાની શક્યતા નકારી શકાય નહિ. અટવાયેલા નાના પાછા મળવાની પ્રબળ શક્યતા. વેપાર માટે કરેલો પ્રવાસ લાભદાઈ અને ફળદાઈ બને.

મીન

અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા. વિદેશથી સારા સમાચાર મળી શકે. આરોગ્ય સારું રહે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment