આ યુવતીઓ સાથે લગ્ન કરવાથી મળે છે ૩ લાખ ૩૩ હજાર રૂપિયા અને નોકરીથી છુટકારો…

87

જો આપણને કોઈ એવું કે કે તમે આની સાથે લગ્ન કરશો તો તમને મળશે લાખો પૈસા અને સાથે નોકરી તો તમે શું કરશો ? પણ તમે હા કરતા પહેલા થોડા ગભરાઈ જશો. અને તમે આ વાત પર જલ્દી વિશ્વાશ પણ નહિ કરો, પણ આજે અમે તમને જણાવીએ કે તમે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાશો.

આ વાત આઈસલૈંન્ડની છે. વિગતો અનુસાર જો તમે આ દેશની યુવતીઓ સાથે લગ્ન કરો અને પછી તમે તેની સાથે ત્યાં જ રહેવા લાગો તો તમને આઈસલૈંડની સરકાર પોતાના દેશની યુવતીઓ સાથે લગ્ન કરવા પર બીજા દેશોના યુવકોને દર મહિને ૫૦૦૦ ડોલર એટલે કે 3 લાખ 33 હજાર રૂપિયા આપશે.

આના સિવાય તમને ત્યાની નાગરિકતા પણ ફ્રી માં મળી જશે. જો કે આઈસલૈંન્ડની સરકાર આવું કરવા પાછળ એનું એક ખાસ કારણ પણ છુપાયેલું છે. આઈસલૈંન્ડમાં પુરુષની સંખ્યા બહુ જ ઓછી છે જેના ધ્યાનમાં લઈને આવું કરવામાં આવી રહ્યું છે. બીજા દેશનો યુવક પોતાની પસંદગી પ્રમાણે કોઈપણ યુવતી સાથે તે લગ્ન કરી શકે છે. પણ લગ્ન કર્યા પછી તેને ત્યાં જ રહેવું પડે છે.

આ લગ્નવાળી ઓફર નોર્થ આફ્રિકાના નાગરિકોને વધારે આપવામાં આવે છે, પણ હકીકતમાં તો કઈક અલગ જ છે. આ યુરોપિયન દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષની સંખ્યા બહુ જ ઓછી છે. આ વિષયની શરૂઆત દ સ્પિરિટ વ્હીસપર્સ નામના બોલગએ આ વાત લખી હતી. કે જો સરકાર આ પ્રકારની ઓફર કાઢશે તો અહીંના લિંગ અનુપાતને બેલેન્સ કરાવી શકાશે.

પણ આ બ્લોગની અસર કઈક અલગ જ રીતે થઇ રહી હતી અને અન્ય વેબસાઈટએ આ બ્લોગને એક પ્રકારની ખબર બનાવી લીધી, ખબર સામે ના આવતા આઈસલૈંડની યુવતીઓએ અન્ય દેશોના યુવકોને ફેસબુક પર રિકવેસ્ટ મોકલવાની શરૂ કરી દીધી. જયારે આઈસલૈંન્ડની સરકારને આ બાબત વિશે જાણ થઇ તો તેણે તરત જ એવા પ્રકારની સૂચના બહાર પાડી કે આ પ્રકારની કોઈ જ ઓફર આપવામાં નથી આવી.

જે યુવતીઓએ અન્ય દેશના છોકરાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ ખબરની જાંચ કરનારી વેબસાઈટને તેને ખોટી જણાવતા આઈસલૈંડ દેશમાં ૧૦૦૭ પુરુષો પર ૧૦૦૦  મહિલાઓ ગણવામાં આવી હતી. અહીં યુવતીઓને લગ્ન માટે પુરુષોની કોઈ ખામી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment