આ યુક્તિથી તમે જાણી શકશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહિ, જાણો કઈ રીતે…

71

ઘણી વખત આપણા જીવનમાં એવી તકો આવે છે જ્યારે આપણને લાગે છે કે વસ્તુઓ બિલકુલ આપણા વશમાં છે અને આપણે જેવું ઈચ્છીએ એ મુજબ ચલાવી શકીએ છીએ. પરંતુ પછી અચાનક કઈક એવું થઇ જાય છે કે બધું આપણા વશમાં નથી રહ્યું અને જે ચીજોને આપણે પોતાના વશમાં માનીને ચાલતા હતા એ અચાનકથી બગડવા લાગે છે. એ ક્ષણમાં આનું કારણ આપણને શોધવા પર પણ મળતું નથી. આપણે ખુદને અચાનક  એટલી મુશ્કેલીઓ વચ્ચે ઘેરાયેલા દેખાય છીએ કે આપણે ખુબજ નિરાશ થઇ જઈ છીએ.

તમે આ વાત કદાચ જ ક્યારેક અનુભવી હશે કે આની પાછળ નકારાત્મક ઉર્જા કામ કરે છે. અહિયાં તમે નકારાત્મક ઉર્જાને કોઈ આત્મા અથવા પિશાચને જોડીને ન જુઓ. હકીકતમાં, જ્યારે પણ આપણી આજુબાજુ નકારાત્મક ઉર્જા હોય છે તો આ કોઈ ખરાબ હોવાના સંકેત આપણને આપે છે. નેગેટિવ એનર્જી, નકારાત્મક ઉર્જા અથવા બુરી શક્તિઓ ક્યારેય પણ તમારા ઘરને ઘેરી શકે છે. તમે કોઈ પર પણ શંકા નથી કરી શકતા કે અચાનકથી તમારા જીવન અથવા ઘર પર બુરી શક્તિઓનો વાસ કેવી રીતે થયો. આગળ જાણો શું હોય છે ખરાબ નજર અથવા ખરાબ શક્તિઓ

વગર વાતને ઘરમાં મુન્જારો રહે છે, ઘરમાં આવતા જ મૂડ ખરાબ થઇ જાય છે, ઘરની વસ્તુઓ જડપથી બગડવા લાગે છે. પૂજા પાઠમાં મન લાગતું નથી. એકબીજામાં તનાવ બની રહે છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે. જરૂરી નથી કે તનાવ અથવા કલહના કારણે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. ક્યારેક ક્યારેક નવા ઘરમાં પણ તમને આનો અનુભવ થઇ શકે છે.

નકારાત્મક ઉર્જાના આ છે સંકેત

તમે તમારા ઘરના કોઈ ખૂણામાં કોઈ હર્યોભર્યો છોડ લાવીને રાખ્યો છે. ઘરમાં રહેનારા બધા લોકો ખુશ છે. કુલ મળીને ઘરમાં શાંતિ રહે છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. પછી એક દિવસ અચાનક તે છોડ ઝડપથી સુકાવા લાગે છે. તમે એ છોડને જોઇને ચિંતિત થઇ જાવ છો. અચાનક તમે ખરાબ સમાચાર મળવા લાગે છે અને જોતાજ જોતા તમારા ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે. એવામાં લોકો ઘણી વખત છોડની લોકેશન બદલી નાખે છે. જ્યારે છોડની લોકેશન ફેરવી નાખશો તમારી ચિંતા  ઓછી થઇ જશે. હકીકતમાં,  ઘરના કોઈ ખૂણામાં તમને આની અસર જોવા મળશે. આનો મતલબ છે કે ઘરના એ ભાગમાં નેગેટિવ એનર્જી થઇ શકે છે જે તમારી વિરુદ્ધ કામ કરે છે. તમે એ ભાગમાં રહીને જો સારું કરવા માંગશો તો એવું નહિ બને પરંતુ ચીજો ઉલટી જ થવા લાગે છે.

ઘરમાં છે નેગેટિવ એનર્જી આવી રીતે જાણો

નકારાત્મક ઉર્જાની તપાસ કરવા માટે એક ગ્લાસમાં પાણી ભરીને એમાં સી સાલ્ટ એટલે કે સમુદ્રી મીઠું મેળવી દો. એને ઘરના કોઈ એવા ખૂણામાં લઈને મૂકી દો જ્યાં કોઈની નજર એના પર ન પડે. ધ્યાન રાખજો આ પાણીના ગ્લાસ પર તમારી નજર પણ ન પડવી જોઈએ. ૨૪ કલાક પછી આ ગ્લાસને જોઈ શકો છો. જો ગ્લાસમાં પાણીનો રંગ ગુલાબી થઇ જાય તો સમજો તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે અને જો પાણીનો રંગ નથી બદલ્યો તો આને તમે ખાલી તમારા મનનો વહેમ સમજીને ભૂલી જવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment