આ અઠવાડીએ ઘરમાં બનાવો “ગુલાબ જાંબુ”, જુઓ અમારી આ રેસીપી ખુબ જ સહેલી છે બનાવવાની રીત….

75

મોટાભાગના બઢ અલોકોને ગુલાબ જાંબુ પસંદ હોય છે. તેનું નામ સાંભળતા જ મન ન લલચાય, આવું તો બની જ શકે નહિ. એવામાં અમે તમને ગુલાબ જાંબુની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. તેને ઘર પર બનાવવું ખુબ જ સહેલું છે. આગળની સ્લાઈડમાં જાણો કેવી રીતે ચુટકીમાં ઘર પર ગુલાબ જાંબુ બનાવો.

સામગ્રી

એક કિલો માવો, 250 ગ્રામ મૈદા, 50 ગ્રામ કદ્દુસ અથવા પનીર, 100 ગ્રામ ચીરૌજી, ખાવાવાળો સોડા એક ચપટી

એક કિલો ખાંડ, ટાળવા માટે ઘી એક કિલો

બનાવવાની વિધિ

સૌથી પહેલા ચાશની તૈયાર કરો. એક કિલો ખંડમાં લગભગ દોઢ લીટર પાણી નાખો અને તેને ઉબાડવા દો. ચાસણીને તેટલી જ પકવો કે તેમાં તાર ન પડે. પછી માવા, પનીર, મૈદા અને સોડા સારી રીતે ભેળવીને બાંધી લો, તેથી તેમાં ગાઠ ન રહી જાય. હવે તેને માધ્યમ સાઈઝના નાના નાના ગોળા બનાવો.

પ્રત્યેક ગોળાની વચ્ચે તીરડો પણ રાખો. એક કડાઈમાં ઘી ગરમ કરો. જયારે ઘી ગરમ થઇ જાય, તો ગીસને ધીમી કરી લો. પછી ઘીમાં એક ગોળાને નાખીને જુઓ. જયારે ગોળા ઉપર તરવા લાગે, તો એક એક કરીને બીજા ગોળાઓ નાખો.

ધીમા તાપ પર ગુલાબ જાંબુને સારી રીતે તળ્યા બાદ તેને ચાસણીમાં નાખો. એક કલાક બાદ તે ખાવાલાયક બની જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment