આ વ્યક્તિની ખોપરીમાંથી નીકળ્યું કઈક એવું, જાણીને ડોક્ટરોના માથા પર પરસેવો છૂટી ગયો…

38

ઘરતી પર જેટલા પ્રકારના લોકો છે, તેનાથી વધારે પ્રકારની બીમારી આ દુનિયામાં પોતાનો આશરો કરીને બેઠી છે. ટેકનોલોજી જ્યાં છલાંગ લાગવીને ભયંકર બીમારીઓનો ઈલાજ શોધી રહી છે ત્યાં રોજ એક નો એક તો નવો મામલો આવીને વૈજ્ઞાનિકોની ચિંતાને વધારી દે છે.

ચીનમાં એવી જ એક નવી બીમારીનો મામલો સામે આવ્યો છે, જેને જોયા બાદ ડોકટરોના પણ પરસેવા છૂટી ગયા હતા. બીમારીની જાણકારી જયારે ખબરોના માધ્યમથી વૈજ્ઞાનિકો સુધી પહોચી, તો તે પણ તેના પાછળના કારણને સમજવામાં નિષ્ફળ રહ્યા.

હકીકતમાં એક ચીની નાગરિકના માથા પર ખુબ દુઃખાવો થઇ રહ્યો હતો. માથાના દુઃખાવાના ઈલાજ માટે તે ડોકટર પાસે પહોચ્યો. ડોકટરે ઘણી તપાસ કરી પણ તપાસનું કારણ સમજી રહ્યા ન હતા. અંદરની તપાસના ઈરાદાથી ચીની વ્યક્તિના ખોપદીનું એક્સ રે કરાવવાનું કહ્યું.

ખોપરીનું એક્સ રે સામે આવ્યું તો જોવાવાળાઓને પોતાની આખો પર ભરોસો થત્તો ન હતો. કારણ કે એક્સ રે માં દર્શાવ્યા મુજબ મગજની અંદર એક 48 mm નો એક નખ નજર આવી રહ્યો હતો. વિશ્વાસ ન આવ્યો તો બીજીવાર એક્સ રે કાઢવામાં આવ્યો.

ઘણી વાર એક્સ રે કર્યા બાદ સાફ થઇ ગયું કે મગજમાં એક નખ જ છે પણ આ અંદર કેવી રીતે ગયો. તે ચોકાવવાવાળી વાત છે.

જયારે પીડિતનું કહેવું છે કે તેને પણ આ જાણકારી નથી કે આખરે તે અંદર કેવી રીતે ગયો. તેને જણાવ્યું કે તે એક પ્રાઇવેટ કંપનીમાં સીસીટીવી કેમેરા પર દેખરેખ રાખવાનું કામ કરે છે. પણ તેને મગજની અંદર નખ કેવી રીતે આવ્યો, તેની જાણકારી તેને નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment