આ વાંદરી સાથે થતું હતું દુષ્કર્મ, આધુનિક જમાનાના માણસોની નીચતાની હદ…

53

માણસોની માનસિકતા કેટલી સંકુચિત હોય છે તેનો અંદાજ પણ નથી લગાવી શકાતો. દુનિયામાં ઘણા બધા એવા દાખલાઓ મળી જશે જે દર્શાવે છે કે, આ આધુનિક જમાનાની દોડમાં માનવીય સંવેદનાઓ પાછળ છોડી આગળ જતા રહે છે. આવો જ એક દાખલો છે જે દુનિયાભરના અખબારોમાં પ્રચલિત થયેલા એક સમાચાર જે માદા વાંદરી “પોની” ની દુઃખદ ભરેલી વાત છે. ઇન્ડોનેશિયામાં થયેલી એક એવી ઘટના કે જેને સાંભળીને તમને મનુષ્ય જાતી પર શરમ આવી જશે.

ઇન્ડોનેશિયાના એક ગામમાં માદા વાંદરી “પોની” ને વેશ્યાવૃત્તિના ધંધામાં થોપી દેવામાં આવી હતી. જાનવરો પાસે આવી વેશ્યાવૃત્તિના દાખલાઓ આપણા માટે ખતરાથી ખાલી નથી અને મનુષ્ય જાતિના વિનાસનો સંકેત છે.

૨૦૦૩ ના વર્ષમાં આ માદા વાંદરીને બોર્નીયોના જંગલમાંથી ચોરી લેવામાં આવી હતી. એ સમયે આ વાંદરી ઉમરમાં બહુ જ નાની હતી. ત્યાંથી ચોરીને આ વાંદરીને એક વેશ્યાલયમાં લઇ જવામાં આવી હતી. એ જગ્યાએ પોનીને તાડના ઝાડ સાથે બાંધીને રાખવામાં આવતી હતી.

આ જાનવર સાથે માણસ પોતાની હેવાનિયત કાઢવા માટે કોડીના ભાવ ચૂકવી આ વાંદરીનો ઉપયોગ કરી પોતાની હવસનો દાખલો આપતા હતા. આ વાંદરીને લોખંડની ચેન સાથે બાંધી જબરજસ્તી સંબંધ બાંધતા હતા. આવું પોની સાથે ઘણા બધા વર્ષો સુધી ચાલતું રહ્યું પણ કોઈને આ વાતની જાણકારી મળી નહિ. કેટલાક વર્ષો પછી જાણકારી મળતા આ વાંદરીને બચાવાનું કામ થયું પણ આ રાહત કાર્ય કરવા વાલા લોકોએ એવી હકીકત બતાવી જેને સાંભળીને તમને પણ આવશે શરમ.

વેશ્યાલયમાં આ વાંદરી પોનીને એક મહિલાની જેમ રજુ કરવામાં આવતી હતી. આ વાંદરીના શરીર પરથી તેના વાળને કાઢી નાખવામાં આવ્યા હતા. એ સુંદર દેખાય માટે તેને બીજી મહિલાઓની જેમ જ ઘરેણા પહેરાવામાં આવતા હતા. એ તો ઠીક પણ આ વાંદરીને એવી રીતે ટ્રેન કરવામાં આવી હતી કે તેની પાસે આવવા વાળા લોકોને તે ખુશ કરી શકે. પણ આ બચાડી માદા વાંદરીને પોતાની સાથે થતો હેવાનીયતનો પુરેપુરો અંદાજ હતો.

આ વાંદરી જયારે દરવાજા ઉપર કોઈ પુરુષને જોઈ એકદમ ડરી જતી હતી. આ વાંદરી પોતાની આજુબાજુ જો કોઈ પુરુષને જોઈ જાય તો તે તેનાથી દુર જવા માટેનો પ્રયત્ન કરવા માંડતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment