આ “ચા” નથી પણ આ છે “અમૃત”, 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવાનું રહસ્ય…

65

તમે લેમન ટી, બ્લેક ટી અથવા ગ્રીન ટી તો ઘણી પીધી હશે. પણ શું ક્યારેય તમે કેળાની ચા પીધી છે ? ના ! તો પીવો સાહેબ કારણ કે આ જ જાપાનના લોકોની લાંબી ઉમરનું રહસ્ય છે. આની સાથે આ કેટલીક બીમારીઓને પણ દુર કરે છે.

જો તમને નીંદર નથી આવવાની સમસ્યા છે તો કેળાની ચા પીવો. આનાથી તમને ઘાટી અને સારી નીંદર આવશે.

કેળાની ચા પીવાથી જૂનામાં જુની કબજિયાતમાં મટી જાય છે. આથી જયારે પણ તમને પેટમાં તકલીફ હોય ત્યારે તમે કેળાની ચા પીવો.

આ ચા ને પીવાથી શરીરમાં શુગર લેવલ પણ બેલેન્સ રહે છે એટલા માટે જો તમને ડાયાબીટીસની સમસ્યા છે તો કેળાની ચા જરૂર પીવો.

હવે અમે તમને એ જણાવીએ છીએ કે આ બને છે કેવી રીતે ? સૌથી પહેલા તમે એક કપ ગરમ પાણીને ગેસ પર ઉબાળવા માટે રાખી દો. જેવું આ ઉબળવા લાગે તેમાં સ્વાદ અનુસાર તજ નો પાવડર નાખી દો. પછી કેળાની છાલ ઉતારીને આ ઉબળતા પાણીમાં નાખી દો. ૧૦ મિનીટ સુધી તેને ઉબાળો. તેને કપમાં ગાળી લો તમારી કેળાની ચા તૈયાર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment