આ 10 સેલીબ્રીટી છુપાઈને રોમાંસ કરતા પકડાઈ ગયા, સોશિયલ મીડિયા પર આ ફોટાઓએ મચાવ્યો છે હંગામો…

44

બોલીવુડમાં સિતારાઓની નીજી જીંદગીને જાણવા માટે ફેંસ કોઈ પણ હદ સુધી જતા રહે છે. ઘણી વાર તે ફેંસના લીધે સિતારાઓની થોડાક એવા ફોટાઓ પણ સામે આવે છે જેના કારણે તેમને ઓકવર્ડ સિચુએશનનો સામનો કરવો પડે છે. સોસીયલ મીડિયાના જમાનામાં આ ફોટાઓ જોતજોતામાં વાઈરલ થઇ જાય છે.

ન્યુયોર્કની શેરીઓમાં માહિર ખાન અને રણવીર કપૂરના સ્મોકિંગ કરતા ફોટાઓ ઘણા વાઈરલ થયા હતા. જેના પછી સોસીયલ મીડિયામાં શોર્ટ ડ્રેસ પહેરવા અને જાહેરમાં સ્મોકિંગ માટે લોકોએ માહિર ખાન પર ટ્રોલ કર્યું હતું. તેના સિવાય વચ્ચમાં રણવીર કપૂર અને માહિર ખાનને અફેયરની પણ ઘણી ચર્ચા સાંભળવા મળી હતી. જણાવી દઈએ કે માહિર ખાન શાહરૂખ ખાનની સાથે ફિલ્મ રઈસમાં જોવા મળી હતી.

જો તમે બોલીવુડના ફેન છો તો ડીમ્પલ કાપડિયા અને સની દેઓલના અફેયર વિશે જરૂર જાણતા હશો. સની દેઓલ અને ડીમ્પલ કાપડિયા બંને કોઈક ફિલ્મને લઈને લંડનમાં ગયા હતા. આ દરમિયાન બંને બસ સ્ટોપ પર એકબીજાના હાથ પકડીને જોવા મળ્યા હતા. વિડીઓ સોસીયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. જણાવી દઈએ કે સની દેઓલ અને ડીમ્પલ કાપડિયાની પહેલી ફિલ્મ ૧૯૮૪ માં આવી મંજિલ-મંજિલ હતી.

કેટરીના કૈફ, રણવીર કપૂર સ્પેનમાં દરિયા કિનારા પર બીકીની પહેરીને રજાઓ વિતાવતી જોવા મળી હતી. બંને ક્યારેક લંડનમાં, ક્યારેક શ્રીલંકામાં અને ક્યારેક દુબઈમાં પણ સાથે સાથે જોવા મળતા રહ્યા છે. દુનિયાના ઘણા ખાસ ખૂણાથી રણવીર કપૂર અને કેટરીના કૈફની ફોટો સામે આવે છે. જાણકારી તો એ પણ છે કે બંનેને આ રીતે જોયા પછી ઋષિ કપૂર અને નીતુ કપૂર ઘણા નારાજ થયા હતા.

સલમાન ખાન અને એશ્વર્યાની લવ સ્ટોરી બોલીવુડની જબરજસ્ત લવ સ્ટોરીમાંથી એક છે. સલમાન અને એશ્વર્યાની લવ સ્ટોરી વર્ષ ૧૯૯૭ માં શરુ થઇ હતી. તે સમયે સલમાન ખાન સુપરસ્ટાર બની ચુક્યા હતા. ત્યારે જ એશ્વર્યા એ બોલીવુડમાં નવી એન્ટ્રી લીધી હતી. બંનેએ ક્યારે પણ પોતાના સંબંધને સ્વીકાર તો નથી કર્યા આ ફોટાની સામે આવવાથી ગોસીપના ગલીયારોમાં સુગબુગાહટ તેજ થવા લાગી હતી.

શાહરૂખ ખાન એક એવા એક્ટર છે જેના અફેયરના કિસ્સા ક્યારે પણ કોઈ એક્ટર સાથે નતા રહ્યા પરંતુ પ્રિયંકા ચોપડાની સાથે તેમનું નામ ઘણીવાર જોડવામાં આવ્યું. ઘન ટ્વીટસ અને શોમાં બંનેને સાથે જોવામાં આવ્યા છે. એજ નહિ સામે આવેલા ફોટા પછી આ વાતને વધુ જોર મળ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment