આ રૂમમાં નથી એક પણ દરવાજો, છતાં ભાડું છે 50,000 રૂપિયા, જાણો એવું બધું શું ખાસ છે આ રૂમમાં ?…

29

સામાન્ય રીતે જયારે લોકો ઘર બનાવે છે તો સૌથી પહેલા વિચારે છે કે દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ અને કેવું હોવું જોઈએ? પણ આજે અમે તમને એક એવા રૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં અંદર જવા માટે કોઈ પણ પ્રકારનો રૂમ નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ અને કેવો હોવો જોઈએ? તો ચાલો તેના વિશે પણ જણાવી દઈએ છીએ.

તેને દુનિયાનો સૌથી અજીબ રૂમ જણાવવામાં આવે તો કઈ કેરની થશે નહિ. લંડનના લીવરપુલ સ્ટ્રીટની પાસે સ્થિત આ રૂમમાં એક બીજી વસ્તુ કે જે હેરાની કરી શકે છે, તે છે તેનું ભાડું. આ અનોખા રૂમનું ભાડું 51,560 રૂપિયા મહિનો છે.

આ રૂમ અંદરથી જોવામાં ઘણો સુંદર લાગે છે. ખાસ વાત એ છે કે આ રૂમમાં જરૂરિયાતના બધા જ સમાન ઉપલબ્ધ છે. જેમ કે બેડ, કબાટ, ટેબલ, ખુરશી, રસોડું, બાથરૂમ, પણ જો કઈ નથી તો તે છે તે રૂમનો દરવાજો.

હોલીવુડની ફિલ્મ ‘નાર્નિયા’ તો તમે જોયું હશે, આ રૂમનો દરવાજો પણ તે જ સ્ટાઈલમાં બનાવવામાં આવ્યા છે. એટલે કે રૂમમાં આવવા જવા માટે લોકોને કબાટની અંદર ઘૂસવું પડે છે.

કબાટ સિવાય બારીમાંથી પણ તમે રૂમમાં ઘુસી શકો છો. સોશ્યલ મીડિયા પર આ અ વિચિત્ર રૂમના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે અને લોકોની વચ્ચે આ ચર્ચાનો વિષય બની ચુકી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment