આ રેસ્ટોરેન્ટમાં છોકરીઓ આવા કપડા પહેરીને ખાવાનું પરોસે છે….

252

આજકાલ કોઈ દરેક નવા આઈડિયા સાથે પોતાના વ્યવસાયને ચલાવે છે. તેથી આ પ્રતિસ્પર્ધીની દુનિયામાં તે પાછળ રહી ન જાય. પછી ભલે તે ફેશનની દુનિયાથી હોય કે ખાવાની. ડાર્ક ક્ષેત્રમાં લોકો અજીબો ગરીબ પ્રયત્ન કરી રહ્યા છે. તમે ઘણા બધા રેસ્ટોરેંટતો જોયા હશે જ્યાં અલગ અલગ પ્રકારે લોકોને જમવાનું પરોસવામાં આવે છે. ક્યાંક રોબોટ ખાવાનું પરોસે છે તો ક્યાંક ટોયલેટની સીટ પર ખાવાનું ખવડાવવામાં આવે છે. પણ આ રેસ્ટોરેન્ટ વિશે જાણીને તમે એકવાર જરૂર જવા ઇચ્છસો.

ચીનના શ્યાંગ શહેરમાં Daoxianj રેસ્ટોરેન્ટ છે, જે લોકોને લોભાવવા માટે નવી રીત અપનાવી રહી છે. ગ્રાહક વધારેમાં વધારે સંખ્યામાં આ હોટેલમાં આવે તેના માટે હોટેલમાં બીકીની વેટર્સ રાખવામાં આવી છે. આ ફીમેલ વેટર્સ બિકીનીમાં ખાવાનુ સર્વ કરે છે.

સુંદર દેખાતી આ વેટ્રેસ ફક્ત બિકીનીમાં જ હોય છે તેના શરીરમાં આ રેસ્ટોરેન્ટનું નામ પણ લખેલું હોય છે. જ્યારથી અહિયાં બીકીનીવાળી વેટ્રેસને રાખવામાં આવી છે તો લોકોની સંખ્યા વધી રહી છે.

આ દરમિયાન બીકીની વેટ્રેસ જોઇને લોકો ચક્કર ખાઈ જાય છે. લોકો ખાવા કરતા તેની તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે.

તે આવી છોકરીઓના ફોટા મોબાઈલ કેમેરામાં ખેચવવા નવરા જ થતા નથી. જયારે કેટલાક લોકો આ નિર્ણયને ખોટો પણ જણાવી રહ્યા છે. તેઓનું જણાવવાનું કે આ પ્રકારે યુવા ગ્રાહકો પર તેની ખરાબ અસર પડશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment