આ રાશિના લોકો જલ્દી નથી બોલતા I Love You, જાણો શું તમારા દોસ્ત પણ આવા છે ???

69

પ્રેમ કરવો મુશ્કેલ છે પણ તેનાથી વધારે પ્રેમને સ્વીકાર કરવો લોકો માટે સહેલો નથી. પણ શું તમે જાણો છો કે સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જયારે પ્રેમ હોય છે પણ તેનો ઈઝહાર કરવો સહેલું હોતું નથી. કેટલાક લોકોને ફક્ત આ દેખાડો લાગે છે. પણ આ વાતોને માનવાવાળા લોકોને પોતાનો અંદાજ બદલી લેવો જોઈએ. પોતાનો પ્રેમ જાહેર કરવાથી સબંધ મજબૂતીની સાથે આગળ વધે છે. હોઈ શકે છે કે આવા લોકો તમારા ગ્રુપમાં પણ હોઈ શકે છે. જે પ્રેમનો ઈઝહાર ખુબ જ મુશ્કેલીથી કરે છે. આવો જાણીએ જ્યોતીષના અનુસાર એવી ક્યાં રાશિના લોકો છે જેઓને i love you કહેવામાં મુશ્કેલી થાય છે.

મિથુન રાશી

મિથુન રાશિના લોકોમા બે વસ્તુ સરખી હોય છે. પહેલી એ કે તેના જીવનમાં એક્સ્પેરીમેન્ટ કરવાનું પસંદ કરે છે મતલબ એ લોકો નવા લોકોને મળવા ઈચ્છે છે પછી તે પારખે છે કે તે કોની સાથે કમ્ફર્ટેબલ છે. તે સિવાય તે દોસ્તોથી જોડાયેલી કેટલીક આવશ્યક શરતોની લિસ્ટ પણ જાહેર કરે છે. ક્યારેક ક્યારેક તેની લીસ્ટમાં તે વસ્તુઓ હોય છે. જે એક દોસ્તમાં મળવી મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે ત્યાં સુધી તે પોટે નિશ્ચિત ન થઈ જાય કે તેને બીજી વ્યક્તિ સાથે પ્રેમ છે કે નહિ ત્યાં સુધી પ્રેમનો ઈઝહાર નથી કરતા.

કન્યા રાશી

કન્યા રાશિના લોકો જાતક પ્રોફેસનલ હોય છે. તે કોઈ પણ કામ ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી પરફેક્ટ નથી હોતું. એટલા માટે તે હંમેશા પેન્ટ ખરીદી લેશે અને ત્યાં સુધી નહિ પહેરે જ્યાં સુધી તેના મેચીગનુ ટોપ ન મળી જાય. આ વાત તેના રીલેસંશીપમાં પણ લાગુ પડે છે. જ્યાં સુધી તે દિલમાં કોઈને લઈને દ્રઢતાથી નથી વિચારી શકતા ત્યાં સુધી તે આઈ લવ યુ કહેવાની ઠીક નથી સમજતા.

વૃશ્ચીક રાશી

વૃશ્ચીક રાશિના લોકો બદલાવને જલ્દી સ્વીકાર નથી કરી શકતા. તે સ્થિતિને જોવે છે અને પછી પોતાના અંદાજથી તેનો અર્થ શોધે છે અને પછી ત્યાર બાદ તે તેના ભવિષ્યને જોડીને જોવે છે. પ્રેમના મામલામાં પણ આ રાશિના લોકો પોતાનો પૂરો સમય લે છે અને ત્યાં સુધી આઈ લવ યુ કહે છે જ્યાં સુધી તે દરેક રીતે સમજી વિચાર ન કરી લે.

 મકર રાશી

આ રાશિના લોકો પ્રેક્ટીકલ, મહત્વકાંક્ષી અને લક્ષ્યને મેળવવા માટે કામ કરવાવાળા હોય છે. મકર રાશિના લોકો ફક્ત વેપાર પર ધ્યાન આપે છે. આ લોકો લુક, પધ્ધતિઓ અને કામ કરવાની પ્રસંશા કરે છે. આ લોકોને દિલમાં જગ્યા આપે છે. પણ ખુબ જ ઓછા મામલામાં એવું હોય છે કે બીઝનેસ ટુ બીઝનેસ રીલેશનશીપ સિવાય કોઈ બીજા સબંધમાં આવ્યા હોય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment