આ ફોટાને જોતા લોકો જીન્સના ધૈર્ય અને બેલ્ટના સંઘર્સને પ્રણામ કરી રહ્યા છે…

91

દિલ્હી મેટ્રોની અવારનવાર કોઈને કોઈ ફોટો સોસીયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. હાલનો ફોટો છે આ જેમાં છોકરાનો ચહેરો દેખાતો નથી, પરંતુ કપડા પહેરવાની રીતનો હટીને મજાક બનાવામાં આવી રહ્યો છે.

દિલ્હી મેટ્રોની આં કાળમય ફોટો કોણ ભૂલી શકે છે. મેજેંટા લાઈનની આ ટ્રેને સીધા ઘરની વચોવચ પોતાનો રસ્તો બનાવી લીધો હતો. નોંધપાત્ર છે કે આ ઘટના આપમેળે બની હતી. આ રેલગાડીમાં તે સમયે કોઈ ડ્રાઈવર હતો જ નહી.

મુબઈ મેટ્રો પણ પાછળ નથી સાહેબ. હવે આ ફોટો જ જોય લો. વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રોના કોચમાં વરસાદનું પાણી લીક થઈને આવવા લાગ્યું. આ ઘટના પર મીમ્સ પણ બન્યા.

ન તો જાહેરાતમાં કોઈ તકલીફ છે, ન તો મેટ્રોમાં અમુક વર્ગના લોકો માટે સીટનું આરક્ષિત હોવું. પરંતુ જે જગ્યા પર જાહેરાત ચોટાડવામાં આવી, તે દ્વ્રીઅર્થી લાગી રહ્યું છે.

મહિલાઓ ઉભી છે અન તેમના માટેની સીટ પર પુરુષ બેઠલા જોવા મળી રહ્યા છે. સૌથી વધુ ખીલ્લી તે બે પુરુષોના એક્સપ્રેશનના કારણે ઉડી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment