આ પેન્ટિંગના રહસ્યોને આજ સુધી કોઈ નથી સમજી શક્યાં, પેન્ટિંગની કિંમત છે 5712 કરોડ રૂપિયા…

42

લીયોર્નાડો ધા વિંચીને તમે જાણતા જ હસો. જો નહિ જાણતા તો આપણે જણાવી દઈએ કે દુનિયાને એ મશહુર પેંટરોમાંથી એક છે, જેની પેંટીગ કરોડો અરબોમાં વેંચાય છે. દુનિયામાં એવા ઘણા બધા લોકો છે, મર્યા બાદ પણ પોતાના કામોના કારણે હંમેશા લોકોના હદયમાં જીવતા રહે છે અને લીયોર્નાડો ધા વિંચીમાંથી પણ એક છે.

લીયોર્નાડો ધા વિંચીનો જન્મ 15 એપ્રિલ, 1452 ને ઇટલીને વિંચી શહેરમાં થયો હતો અને આ કારણે નામના આગળ વિંચી લગાવ્યું છે. તે આજે પણ પોતાની પ્રતિભા માટે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે એકવારમાં જ એક હાથથી લખેલા અને બીજા હાથથી પેન્ટિંગ બનાવી શકે છે.

દુનિયાની સૌથી મશહુર પેન્ટિંગ ‘મોનાલીસા પેન્ટિંગ’ લિયોનાર્ડો ધા વિંચીએ બનાવ્યું હતું. કહેવામાં આવે છે આ પેન્ટિંગને અલગ એંગલથી જોવા પર મોનાલીસાની મુસ્કુરાહટ અલગ અલગ નજરે આવે છે. તે સમયે તે કેવી રીતે કરવામાં આવ્યું હશે.

તે એક રહસ્ય જ છે.

કહેવામાં આવે છે કે લીયોર્નાડો ધા વિંચીએ મોનાલીસાની આ પેન્ટિંગ અધુરી જ છે, પણ જેવા પર તે ક્યાય પણ અધુરી લગતી નથી.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, 1962માં આ પેન્ટિંગની કિંમત 830 મિલિયન ડોલર એટલે કે અંદાજે 688 કરોડ હતી, પણ હવે તેની કિંમત 830 મિલિયન ડોલર એટલે કે અંદાજે 5712 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

લીયોર્નાડો ધા વિંચીની આ પેન્ટિંગમાં દેખાઈ રહેલી મહિલા કોન છે, તે પણ એક રહસ્ય જ છે. કેટલાક લોકો એ પણ કહે છે કે આ પેન્ટિંગ લીયોર્નાડો ધ વિંચીની એક કલ્પના હતી, તો કેટલાક લોકો એ પણ કહે છે કે આ પેન્ટિંગ એક વેપારીના પત્નીની છે, જે તેને દા વિંચી સાથે બનાવી હતી.

મોનાલિસાની પેન્ટિંગ અત્યારે તો ફ્રાંસના લોવરે મ્યુઝીયમમાં છે, જેણે એક ખાસ પ્રકારના રૂમમાં રાખવામાં આવ્યા છે. સથે જ પેન્ટિંગને બુલેટપ્રુફ કાંચની અંદર રાખવામાં આવ્યા છે, તેથી તેને કોઈ નુકશાન ન પહોચાડીકહેવામાં આવે છે કે લીયોર્નાડો ધ વિંચી એ આ પેંટ બનાવવા માટે એક બ્રશનો ઉપયોગ કર્યો હતો, જેની મોટાઈ 40 માઈક્રો મીટર હતી, એટલે કે એક વાળથી પણ વધારે પાતળું. હેરાનીની વાત તો એ છે કે એટલા પાતળા પેટનો ઉપયોગ કરવા પર પણ આ પેન્ટિંગ સુરક્ષિત છે.

મોનાલિસાના આ પેન્ટિંગ વિશે પણ એ જ કહેવામાં આવે છે કે તેમાં એલિયન છુપાયેલો છે. હા પરંતુ એ વાતની પુષ્ટી અત્યાર સુધી થઇ શકી નથી, પણ તમે મોનાલિસાની બે પેન્ટિંગસ લો છો અને બે મોઢા ડાબા કરીને મેળવો છો તો વચ્ચે એક અજીબો ગરીબ આકૃતિ બને છે, જે વિચારવા પર મજબુર કરી દે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment