આ પત્થરના રહસ્યને આજ સુધી કોઈ સમજી શક્યું નથી, આખરે 1200 વર્ષ સુધી કેવી રીતે ટકેલો છે ઢાળ પર ?… જાણો તેનું રહસ્ય…

203

દુનિયામાં ઘણી એવી વસ્તુ છે, જેના રહસ્યને આજ સુધી સમજી શક્યા નથી. આવું જ એક રહસ્ય છે તમિલનાડુ શહેર મહાબલીપુરમમાં રહેલા અતિ પ્રાચીન પત્થર, જે કોઈ આશ્ચર્યથી ઓછુ નથી. માન્યતા છે કે આ પત્થર અંદાજે 1200 વર્ષ જુનો છે.

આ રહસ્યમયી પત્થર 20 ફૂટ ઊંચા અને અંદાજે 15 ફૂટ પહોળો છે. આ એક જગ્યા પર આશ્ચર્યજનક રૂપથી ટકેલો છે, જે ન તો ક્યારેય હલે છે અને ન ક્યારેય ઝુકે છે.

મહાબલીપુરમ આવવાવાળા લોકો 250 ટન વજની આ પત્થરને જોઇને હૈરાન રહી જાય છે કે આખરે આ કેવો ચમત્કાર છે. કેટલાક લોકો આ પત્થરને શ્રીકૃષ્ણની માખણનો બોલ પણ કહે છે.

માન્યતા છે કે શ્રીકૃષ્ણએ બાલ્યાવસ્થામાં આ જગ્યા પર થોડું એવું માખણ પડી દીધું હતું. હવે જે એક વિશાળ પત્થરનું રૂપ લઇ ચુક્યો છે.

આ પત્થરને પહેલીવાર વર્ષ 1908માં શોધવામાં આવ્યું હતું. જણાવવામાં આવે છે કે આ પત્થરને નીચે લાવવા માટે સાત હાથીઓ દ્વારા બાંધીને ખેંચવામાં આવ્યો હતો, પણ આ પત્થર પોતાની જગ્યા પરથી હાલ્યો પણ નહિ.

આ પત્થર કોઈ માણસ દ્વારા તે જગ્યા પર ઉભો રાખવામાં આવ્યો છે અથવા પ્રકૃતિ દ્વારા, આ સવાલનો સ્ટીક જવાબ આજ સુધી કોઈને પણ મળી શક્યો નથી. પત્થરનું રહસ્ય આજે પણ બનેલો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment