આ પાર્ટીમાં થાય છે અય્યાશીની તમામ હદો પાર, મજા લૂટવા આવે છે દુનિયાભરથી અમીર લોકો…

33

પાર્ટી કરવી કોને પસંદ નથી. દરેક યુવામાં પાર્ટીનો ખુમાર હોય છે અને ઈચ્છે છે કે તેના દોસ્તો સાથે મન ભરીને પાર્ટી કરે, તેની સાથે નાચે ગાય અને યુવા થવાનો કઈક ફાયદો પણ ઉઠાવી લે. આવું જ કઈક વિચારીને છોકરા અને છોકરીઓ પાર્ટી કરે છે અને ખુબ મજા ઉઠાવે છે. આજે અમે એવી પાર્ટી વિશે જણાવી રહીએ છીએ કે જ્યાં તમને કઈક અલગ પાર્ટી લાગશે.

જી હા, આ પાર્ટીમાં દારૂ, ડ્રગ્સ, નાચવાનું અને ગાવાનું અને સેક્સ બધું અનલીમીટેડ મળે છે. જ્યાં પાર્ટી થાય છે તે એક અજ્ઞાત ટાપુ છે. આના વિશે કદાચ તમે પહેલા સાંભળ્યું હોય. અમે આ ટાપુનો ઉલ્લેખ એટલા માટે કરીએ છીએ કે, કારણ કે આ દુનિયાનો સૌથી ચર્ચિત અય્યાશીનો અડો બનતો જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે આ ટાપુને ‘સેક્સ અઈલેન્ડ’ ના નામથી જાણી રહ્યા છે. આમ તો તેની સચ્જી ઓળખ કેરેબીયાઈ આઈલેન્ડના રૂપમાં કરવામાં આવે છે.

અય્યાશીનો અડો બનેલા આ ટાપુ પર લોકો માટે ઘણા પ્રમાણમાં સેક્સ વર્કર ઉપલબ્ધ છે. અત્યારે આ ટાપુ પર ભયંકર અયાયાસી ચાલી રહી છે, જેના વિશે કોઈ સરકારને કઇ જ ખબર નથી. નોંધપાત્ર છે કે આ અજ્ઞાત ટાપુ ‘કેરેબીયાઈ આઈલેન્ડ’ ના નામથી ઓળખવામાં આવે છે. અહિયાં ગણ્યાગાંઠ્યા લોકો જ અયયાસી માણવા માટે આવે છે. આ આઈલેન્ડ પર થવા વાળી પાર્ટીઓમાં દુનિયાના ખુબ જ અમીર લોકો હિસ્સો લઇ રહ્યા છે. અહિયાં થવા વાળી પાર્ટીને નામ આપવામાં આવ્યું છે ‘સેક્સ આઈલેન્ડ પાર્ટી’.

સેક્સ વર્કર સિવાય આ આઈલેન્ડમાં દારૂ અને ડ્રગ્સ પણ હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ વસ્તુની અહિયાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી. અહિયાં બધું અનલીમીટેડ હોઈ એવું જણાવામાં આવી રહ્યું છે. અહિયાં થવા વાળી પાર્ટીનો ક્રેઝ એવો હોય છે કે અમીરજાદાઓ પાર્ટી કેન્સલ થાય તો એક્સ્ટ્રા 6 લાખ રૂપિયા દઈને પાર્ટીની ડિમાંડ કરે છે.

હકીકતમાં, અહી આવવાવાળા ક્લાઈન્ટ ઈચ્છે છે કે પાર્ટી આખા અઠવાડિયા સુધી ચાલતી રહે. આ ચક્કરમાં કેટલાક લોકો તો એવા પણ છે જે 48 કલાક સુધી સુતા નથી અને પાર્ટી કરે છે. તદ ઉપરાંત લોકોના મનોરંજન માટે અહિયાં પોપ સ્તર પણ હાજર છે.

શરૂઆતમાં પાર્ટીમાં શામેલ થવાની કીમત 2.6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ પાર્ટીનો નિયમ છે કે અહી આવવા વાળો ક્લાઈન્ટ અંદાજે 16 છોકરીઓ સાથે સંબંધ બનાવી શકે છે. તેના માટે તેને 6 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે. મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર ‘સેક્સ આઈલેન્ડ’ માં અયયાશી કરવા વાળા બધા પુરુષો માટે સ્પેશિયલી સેક્સ વર્કર અવેલેબલ છે. ગુડ ગર્લ્સ નામની કંપનીએ અહિયાં થવાવાળી પાર્ટીને આયોજિત કરવાનો કરાર કર્યો છે. અહિયાં આવવા વાળા લોકોને આ કંપની બે કોલ ગર્લની વ્યવસ્થા કરી આપે છે જે પુરા 24 કલાક તેની સાથે રહે છે.

જણાવી દઈએ કે કોલંબિયાની કંપનીએ જયારે અહિયાં થવાવાળી પાર્ટીના પ્રોમો માટે એક ઈરોટિક વિડીયો અપલોડ કર્યો હતો જે યુટ્યુબે હટાવી દીધો હતો. આ કંપનીએ આ વિડીયોને એક એડ દ્વારા જાહેર કર્યો હતો પણ યુટ્યુબે તે અશ્લીલ કન્ટેન્ટ ન હોવાથી તે વિડીયોને હટાવી દીધો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment