આ ૬ વર્ષના બાળકમાં ભગવાન ગણેશનો થયો પુનર્જન્મ

61

આપણા દેશમાં અંધવિશ્વાષ એક સામાજીક સમસ્યા માનવામાં આવે છે. આપણે બધા અંધવિશ્વાષ ને લઈને કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોઈ છે. અંધવિશ્વાષનું મુખ્ય કારણ શિક્ષાની ખામીને લઈને જોવા મળે છે જયારે આપણા ભારત દેશમાં અંધવિશ્વાષી શિક્ષિત લોકોની પણ ખામી નથી.

એક રીતે તમે જુવો તો આપણા ભારત દેશમાં બાળકોને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે કારણ કે બાળકોનું મન સ્વચ્છ હોય છે. બાળકોના દિલમાં કોઈના પણ માટે મતભેદ હોતો નથી આના લીધે જ આપણે બાળકોને ભગવાનના રૂપમાં જોવામાં આવે છે.

આ બધા વચ્ચે અમુક માણસો એવા પણ છે જે આ કોમળતાને ધર્મમાં પરિવર્તિત કરી નાખે છે. એક નાના બાળકને આપણે બધા ભગવાનના નામે પૂજવા લાગી છીએ, આવી જ એક ઘટના જાલંધરમાં જોવા મળી છે. જાલંધરમાં એક બાળકને તેના ચહેરાને લીધે ત્યાંના લોકોએ તેને ભગવાન બનાવી દીધા છે. ત્યાંના લોકો તે બાળકને ભગવાન માનીને તેમની પૂજા અર્ચના કરવામાં લાગી ગયા છે. રિપોટ અનુસાર રમેશ નામના વ્યક્તિના ઘરમાં ૬ વર્ષ પહેલા દીકરાનો જન્મ થયો હતો તેમનું નામ પ્રાંશુ હતું. આ નાના છોકરાને ત્યાંના લોકો જે પણ જોવે તો તેઓ હેરાન થઇ જાતા. કારણ કે આ નાના છોકરાનું મસ્તક સામાન્ય માણસ કરતા થોડું અલગ જ પ્રકારનું દેખાતું હતું. અને એના સિવાય છોકરાની આંખો પણ બીજા માણસ કરતા અલગ જ હતી. આમ કહ્યે તો ખુબ જ તેમની આંખો નાની હતી.

જેમકે તેને ચેહરો ભગવાન ગણેશ જેવો જ દેખાતો હતો. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રૂપે જોઈએ તો આવો ચેહરો ત્યારે જ થાય શકે જયારે કોઈ બાળકનો તેમની માતાના ગર્ભમાં યોગ્ય રીતે વિકાસ ન થઇ શક્યો હોય. આ બાળકનો જે દિવસે જન્મ થયો ત્યારથી આ ગામના લોકો તેને ભગવાન ગણેશનો અવતાર જ માની લીધો હતો અને તેના પ્રત્યે પોતાના મનમાં ભક્તિભાવ રાખવા લાગ્યા. પણ અત્યારે આ છોકારની ઉમર ૬ વર્ષની છે.

આ ગામના બધા લોકો સ્ત્રી કે પુરુષ આ બાળકના આશીર્વાદ લેવા માટે તેમની પાસે આવે છે. અને લોકોના મનમાં એવી ધારણા બની ગઈ કે જો આ બાળક કોઈને આશીર્વાદ આપે તો તેનું ભાગ્ય પણ બદલાઈ જાય છે. આ સિવાય આ બાળકના પરિવારના લોકો પણ તેને એક ભગવાનનો અવતાર સમજીને તેની પૂજા અર્ચના કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment