આ મશહૂર કોમેડિયન ફાંસીના ફંદા પર લટકેલા જોવા મળ્યા, આપી ચુક્યા છે ઘણી ધમાકેદાર ફિલ્મ, જાણો તેમની રસપ્રદ વાત…

77

કોમેડિયન બ્રોડી સ્ટીવંસ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા. અધિકારીઓએ આ જાણકારી આપી. ફોકસ ન્યુઝના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસ પોલીસ વિભાગ (એલએપીડી)એ શુક્રવારે આ વાતની ઘોષણા કરી હતી કે 48 વર્ષીય કોમેડીયનને લગભગ 1 વાગ્યે ફાંસીના ફંદા પર લટકેલા મળ્યા હતા અને આત્મહત્યાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. તેને ‘બોડી સ્ટીવંસ’, ‘એન્જોય ઈટ’, ‘વાય’? ‘વિદ હનીમુન બ્યુરેસ’ અને ‘ચેલ્સી લેટલી’ જેવા ધારાવાહિકો માટે ઓળખવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દામાં ખરાબ હતા અને ત્યાં સુધી કે 2011 ડીપ્રેસન થી પીડિત થયા બાદ તેને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

View this post on Instagram

Hanging w/my pal @simplydon1 at JKL! 💐

A post shared by Steven BRODY Stevens (@brodyismefriend) on

કોમેડીયનના નિધન બાદ, સ્ટીવંસના પ્રતિનિધિઓએ જણાવ્યું કે,”બોડી એક પ્રેરણાદાયક અવાજ હતો, તે કોમેડી સમુદાયમાં ઘણા લોકોના દોસ્ત હતા. તેઓએ રચનાત્મક સીમાઓ અને પોતાના કામ માટે જુનુનને આગળ વધાર્યું અને બેઝબોલ પ્રત્યે તેનો પ્રેમ અપાર હતો. તે ખુબ જ પ્રેમાળ હતા અને આપણે તેને યાદ રાખીશું. તે ‘ધ હેંગ ઓવર’ અને ‘ધ હેંગ ઓવર 2’ જેવી ફિલ્મોમાં પણ ભાગ લઇ ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment