આ મંદિરમાં થાય છે મહિલાઓના અંતવસ્ત્રોની પૂજા, જાણો રહસ્ય છે ખુબ જ ઊંડું…

15

દુનિયામાં અજબ ગજબ વસ્તુના નામ પર તમે ઘણું બધું સાંભળ્યું હશે અને વાચ્યું હશે પણ આ મંદિરમાં જે કઈ પણ થાય છે તે જાણીને તમે એ કહેશો કે આવું હોઈ શકે નહિ. લોકં ક્યાં અને શેની પૂજા કરી રહ્યા છે તે કોઈ જાની નથી શક્યું.

હવે જાપાનીઓને જ જોઈ લો જે આ અનોખા મંદિરમાં પૂજા કરવા જાય છે. જ્યાં કોઈ ભગવાન કે ગ્રહને પણ મહિલાઓના બ્રેસ્ટની પૂજા થાય છે. જી હા, આ મંદિરમાં તમને બધી બાજુ બ્રેસ્ટ જ નજર આવશે. લોકો અહિયાં મન્નત માંગવા માટે નકલી બ્રેસ્ટ પણ ચડાવે છે. આ મંદિરના દેવી અને માન્યતાઓ જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો.

હકીકતમાં, જાપાનના ઇબારકીમાં બનેલું એક મંદિર દુનિયાભરમાં મશહુર છે. આ અનોખું મંદિર ઇબારકી ટોક્યોના પ્રશાંત મહાસાગર ઉતર પૂર્વ સીમાના કિનારે સ્થિત એક પ્રાંત પર છે. આ વિસ્તારના દુર એક વિસ્તારમાં બનેલા બોદ્ધ મંદિરને હવે બ્રા અભિયારણ બદલી નાખ્યું છે. આ મંદિર બ્રેસ્ટની દેવી છીછીગમીસમના નામથી જાણવામાં આવે છે.

જણાવવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાનની નહિ, પણ બ્રેસ્ટની દેવી છીછીગમીસમની પૂજા કરવામાં આવે છે. જાપાનના વાકાયામા શહેરમાં હયાત આ મંદિરમાં વર્ષોથી બ્રેસ્ટ પૂજનની પ્રથા ચાલી આવી છે. જણાવવામાં આવે છે કે આ મંદિરમાં મહિલાઓ સુરક્ષિત પ્રેગનેન્સી અને બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે બ્રેસ્ટ દેવીની પૂજા કરે છે.

માન્યતા છે કે આ મંદિરમાં આવવાવાળી બધી જ મહિલાઓની મનોકામના પૂરી થાય છે અને જે મહિલાઓની મન્નત પૂરી થઇ જાય છે, તે અહિયાં પાછા આવીને ડમી બ્રેસ્ટ ચડાવામાં ચડાવે છે. આ મંદિરની ખાસિયત છે કે મંદિરમાં જ્યાં તમારી નજર પડશે ત્યાં ફક્ત ને ફક્ત બ્રેસ્ટ જ નજર આવશે. આ મંદિરમાં મહિલાઓના બ્રેસ્ટની પૂજા કરવામાં આવે છે અને આ આખા મંદિરની સજાવટ રુ અને કપડાથી બનેલા બ્રેસ્ટથી કરી છે.

હા પણ ખુબ પહેલા એક પંડિત દ્વારા કરવામાં આવેલી ધોખાઘડી દ્વારા તેને બંધ કરવામાં આવ્યું. હાલ માં મંદિરમાં તે લોકો જ જાય છે જે અદ્દભુત અને જૂની વસ્તુ જોવાનો શોખ રાખે છે. આ સ્થાન પર લોકોને આ જોઇને ખુબ જ આશ્ચર્ય થાય છે કે અહિયાં એક રૂમની છતમાં મહિલાઓના ઘણા અંતવસ્ત્રો લટકી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો૦ અત્યારે પણ બ્રા ટેમ્પલના નામથી ઓળખે છે.

દિવસના સમયે અહિયાં ભલે લોકોને અજb ગજબ વસ્તુઓ જોવા મળે પણ રાતના સમયે અહિયાનો નજરો ખુબ જ અજબ થઇ જાય છે. જેને જોઇને ઘણી વાર લોકો પણ ડરી જાય છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહિયાં દરેક વસ્તુ દેખાવમાં બિલકુલ બ્રેસ્ટ આકારની છે.

અહિયાં સુધી કે મંદિરના ફુવારાઓ અને મૂર્તિઓ પણ મહિલાઓના બ્રેસ્ટ આકાર જેવી જ બનાવવામાં આવી છે, એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ સાઈઝના બ્રેસ્ટ જોવા મળે છે. આ કપડા અને અન્ય મટીરીયલથી બનાવવામાં આવે છે. એટલું જ નહિ, અહિયાં આવવાવાળી મહિલાઓના જણાવ્યા અનુસાર બ્રેસ્ટ દેવી તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહેલી મહિલાઓ આ મંદિરમાંથી ખાલી હાથે નથી આવતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment