આ મંદિરમાં મહિલાઓ પ્રેગનેન્ટ પહેલા જ જાણી જાય છે કે છોકરો થશે કે છોકરી, જાણો મંદિરનું રહસ્ય…

33

હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં સિમસ ગામ છે. અહિયાં પ્રાચીનમાં સિમસા મંદિર છે. કહેવામાં આવે છે કે જે પણ મહિલા અહ્યા જમીન પર સુવે છે, તેને ગર્ભવતી થતા પહેલા ખબર પડી જાય છે કે તેને છોકરો થશે કે છોકરી. એવી માન્યતા છે કે માં શારદા ખુદ સપનામાં આવીને મહિલાને સંકેત આપે છે.

નવરાત્રીના અવસર પર માં સિમસા મંદિરમાં સ્લીન્દરા ઉત્સવ મનાવવામાં આવે છે. સલીન્દરાનો મતલબ છે કે ‘સપનું આવવું’. આ તે સમય હોય છે જ્યાં સુવાવાડી નિસંતાન મહિલાઓને સપનામાં માં દર્શન આપે છે. ફક્ત રાત જ નહી, દિવસમાં પણ મહિલાઓ અહિયાં સુતેલા નજરે આવે છે.

જે પણ મહિલા મનમાં શ્રદ્ધા લઈને આવે છે, દેવીમાં તેને માનવ રૂપ અથવા કોઈ પ્રતીકના રૂપમાં દર્શન આપે છે અને આશીર્વાદ આપે છે. તે ઉપરાંત મહિલાઓને સપનામાં ફળ અથવા ધાતુ પણ જોવા મળે છે. સપનામાં જોવાયેલી અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સંકેત આપે છે.

જો કોઈ મહિલાના સપનામાં ફળ જોવા મળે છે તો તેનો મતલબ જલ્દી તેના ઘરે કિલકારી ગુંજશે. સપનામાં જામફળ જોવાનો અર્થ એ છે કે છોકરો થશે. જો સપનામાં ભીંડો જોવા મળે છે તો તેનો અર્થ એમ છે કે છોકરી પેદા થશે. જો સપનામાં ધાતુ અથવા લાકડી જોવા મળે તો ખરાબ સંકેત માનવામાં આવે છે.

જણાવવામાં આવે છે કે જો કોઈ મહિલાને સપનામા લાકડી, પત્થર અથવા કોઈ ધાતુ જોવા મળે તો તેનો મતલબ છે કે તે ક્યારેય પણ માં બની શકશે નહી. સંકેત મળ્યા બાદ પણ જો કોઈ મહિલા મંદિરમાંથી ન જાય અને ત્યાં જ સુતી રહે તો તેના શરીર પર લાલ દાગ ઉભરવા લાગે છે અને તેને ત્યાંથી જવાનું હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment